WPL 2026 Auction RCB Squad : રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી સહિત આ ખેલાડીઓની એન્ટ્રી, આવી છે આરસીબીની ટીમ

WPL 2026 Auction RCB Squad : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની મેગા હરાજીમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝીએ તેની ટીમમાં 12 ખેલાડીઓને ખરીદ્યા હતા

WPL 2026 Auction RCB Squad : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની મેગા હરાજીમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝીએ તેની ટીમમાં 12 ખેલાડીઓને ખરીદ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Auction RCB Squad

WPL 2026 Auction RCB squad : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની મેગા હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝીએ તેની ટીમમાં 12 ખેલાડીઓને ખરીદ્યા હતા (Pics : @RCBTweets)

WPL 2026 Auction Royal Challengers Bengaluru squad : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની મેગા હરાજીમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝીએ તેની ટીમમાં 12 ખેલાડીઓને ખરીદ્યા હતા. ટીમે રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી જેવા ખેલાડીઓની પસંદગી કરી હતી. ફ્રેન્ચાઇઝી માટે સૌથી મોંઘી ખેલાડી ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલ રહી હતી. બેલને 90 લાખ રૂપિયામાં આરસીબીએ પોતાની સાથે જોડી હતી.

Advertisment

આરસીબીએ આ ખેલાડીઓને હરાજીમાં ખરીદ્યા

  • જ્યોર્જિયા વોલ (60 લાખ), નાદિન ડી ક્લર્ક (65 લાખ), રાધા યાદવ (65 લાખ), લોરેન બેલ (90 લાખ)
  • લિન્સે સ્મિથ (30 લાખ), પ્રેમા રાવત (20 લાખ), અરુંધતિ રેડ્ડી (75 લાખ), પૂજા વસ્ત્રકાર (85 લાખ)
  • ગ્રેસ હેરિસ (75 લાખ), ગૌતમી નાઈક (10 લાખ), કુમાર પ્રત્યુષા (10 લાખ), દયાલન હેમલતા (30 લાખ).
Advertisment

આરસીબીએ રિટેન કરેલા ખેલાડી

સ્મૃતિ મંધાના, ઋચા ઘોષ, એલિસ પેરી, શ્રેયંકા પાટિલ.

આ પણ વાંચો - દિપ્તી શર્મા-શિખા પાંડે પર લુટાવ્યો ખજાનો, આવી છે યૂપી વોરિયર્સની ટીમ

વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે RCB ટીમ

સ્મૃતિ મંધાના, ઋચા ઘોષ, એલિસ પેરી, શ્રેયંકા પાટિલ, જ્યોર્જિયા વોલ, નાદિન ડી ક્લર્ક, રાધા યાદવ, લોરેન બેલ, લિન્સે સ્મિથ, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, ગ્રેસ હેરિસ, ગૌતમી નાઈક, કુમાર પ્રત્યુષા, દયાલન હેમલતા.

વિમેન્સ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ક્રિકેટ સ્પોર્ટ્સ