ગ્રીનલેન્ડ
Greenland News updates: ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ગ્રીનલેન્ડ ઘણી બાબતે ખાસ છે. આ વિસ્તાર ગ્રીન ન હોવા છતાં ગ્રીનલેન્ડ તરીકે ઓળખાય છે. બરફના તરતા વિશાળ આઇસબર્ગ સહિત ઘણી બાબતો અહીંની ઓળખ છે. ગ્રીનલેન્ડ ટુરિઝમ ક્ષેત્રે ઘણું પ્રચલિત થઇ રહ્યું છે. કુદરતી સંપત્તિ અને પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર ગ્રીનલેન્ડ વિશે વિગતે જાણો.
વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ વિશે રસપ્રદ વિગતો અને પ્રવાસન સ્થળો જાણો
ટ્રમ્પ શા માટે Greenland ખરીદવા માંગે છે? જાણો આર્થિક અને રાજકીય કારણો!


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Greenland-iceberg-photo.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Donald-Trump.jpg)
