મેધા શંકર
Medha Shankar 12th Fail Actress: મેધા શંકર એક ભારતીય અભિનેત્રી છે. મેધા શંકર 12th Fail હિન્દી ફિલ્મમાં શ્રધ્ધા જોશીના પાત્રથી જાણીતી બની છે. IPS મનોજ શર્માના જીવનથી પ્રેરિત આ ફિલ્મમાં મેધા શંકરનો અભિનય દર્શકોને ઘણો પસંદ આવ્યો છે. મેધા શંકરે બ્રિટિશ મિનિસિરીઝ બીચમ હાઉસ સાથે અભિનયની શરુઆત કરી હતી. હિન્દી ફિલ્મ શાદીસ્થાન અને દિલ બેકરાર કરી હતી.
Medha Shankar 12th Fail : કોણ છે મેધા શંકર જેણે શ્રધ્ધા બની દિલ જીત્યા, આવો જાણીએ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Medha-Shankar-12th-Fail-Actress.jpg)
