Why Covid-19 is Surging in China: ચીનમાં એકવાર ફરી કોરોના મહામારીથી વિનાશ વેરાય શકે છે. તમારા આંકડોથી પરથી આવનારા મહિનાઓમાં 10 લાખથી વધુ લોકોની મોત થવાની સંભાવના છે. રોયર્ટ્સની એક રિપોર્ટ મુજબ, ચીનએ સોમવારે પાંચ અને રવિવારે 2 મોત થઇ એવું જણાવ્યું હતું જેથી ટોટલ મોતની સંખ્યા 5,242 થઇ ગઈ છે.
સોમવારે લગભગ 2700 નવા કેસ નોંધાયા હતા. આ આંકડા કેટલાક સમય પહેલા રિપોર્ટ કરાયેલ લગભગ 40,000 મામલોની તુલનામાં ઘણી કમી આવી છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનવું છે કે સ્થિતિ વધારે ગંભીર છે.
ચીનમાં કેમ વધી રહ્યા છે કોવીડ-19 ના કેસ:
ચીનમાં ભારે વિરોધ પ્રદર્શન પછી સરકારના કોવીડ-19 થી લાગેલ પ્રતિબંધ હળવા કર્યા હતા. ત્યારબાદ દેશમાં સંક્ર્મણ ઝડપથી વધી રહ્યું છે . આ મહિનના પહેલા 2 અઠવાડિયામાં રોજ નોંધાતા કેસની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. જયારે આંકડાઓમાં કોરોનાથી સંક્રમિત થતા લોકોની સંખ્યા ઓછી થઇ ગઈ છે.
આ પણ વાંચો: Imran Khan Audio Leaks: ઇમરાન ખાનના નામની ઓડિયો કલીપ વાયરલ, PTI એ ગણાવી નકલી
જો કે મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે ચીનના હોસ્પિટલમાં ભીડ વધી ગઈ છે, ફલૂની દવાઓ ખૂટી ગઈ છે અને સ્કૂલને ઓનલાઇન કરી દેવામાં આવશે. અહીં જણાવી દઈએ કે કોવિડ-19થી બચવા માટે ચીન છેલ્લા 3 વર્ષથી Zero Covid policy અપનાવી છે.
શું છે Zero Covid નીતિ:
Zero Covid નીતિ હેઠળ કોવિડ-19 થી બચવા માટે અત્યંત પ્રતિબંધાત્મક ઉપાય અપનાવાય છે. કોવીડ-19 ના કેસમાં અને એસિમ્પટમેટિક વ્યક્તિને પણ હોસ્પિટલમાં દાખલ થવું ફરજીયાત છે. કોઈ પણ ક્ષેત્રમાં નાના નાના આઉટબ્રેક પછી કડક લોકડાઉન લાદયું હતું. સાથે બધા સંદિગ્ધ કેસ અને તેના સંપર્કમાં આવતા લોકોને લાંબા સમય સુધી આઇસોલેશનમાં રખાઈ છે. વિદેશી યાત્રીઓને અનિવાર્ય રીતે 10 દિવસનું આઇસોલેશનમાં રહેવું પડે છે.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
Zero Covid નીતિઓ કેમ રહી નિષ્ફ્ળ:
ચીન Zero Covid નીતિ ભલે કડક અપનાવી પરંતુ તે 3 વર્ષ સુધી વાયરસના પ્રસારને રોકવામાં પ્રભાવી રહ્યું છે. પરંતુ તેનો બીજીઓ એક અર્થ છે કે ત્યાંની મોટાભાગની વસ્તી વાયરસથી સંક્રમિત થઇ નથી. તેનું નુકસાનએ થયું છે કે એવા લોકોમાં કોવિડ-19 વિરુદ્ધ નેચરલ ઇમ્યુનીટી વિકસિત થઇ નથી. જેથી તેઓ ખુબજ સંવેદનશીલ બની ગયા હતા.