આયર્લેન્ડની મહિલા બળાત્કાર અને હત્યા કેસ: કેરળના બંને આરોપી યુવકોને આજીવન કેદ

Kerala Tourist Murder Case: આયર્લેન્ડથી પોતાના પતિ એન્ડ્ર્યુ અને નાની બહેનની સાથે કેરળ આવેલ 33 વર્ષીય પર્યટક લિગા સ્કોમને 14 માર્ચ, 2018 માં તિરૂવનંતપુરમના એક આયુર્વેદિક ઉપચાર કેન્દથી ગુમ થઇ ગઈ હતી.

Kerala Tourist Murder Case: આયર્લેન્ડથી પોતાના પતિ એન્ડ્ર્યુ અને નાની બહેનની સાથે કેરળ આવેલ 33 વર્ષીય પર્યટક લિગા સ્કોમને 14 માર્ચ, 2018 માં તિરૂવનંતપુરમના એક આયુર્વેદિક ઉપચાર કેન્દથી ગુમ થઇ ગઈ હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

File Photo

Thiruvananthapuram Court Awards Life Imprisonment: કેરળના તિરૂવનંતપુરમમાં જિલ્લા સ્તરની અદાલતે મંગળવારે 2 લોકોને 2018માં એક લાત્વિયા પર્યટકની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી એ દોષીઓને પછી આજીવન કેદની સજા આપવામાં આવશે. અદાલતએ દોષી ઉમેશ (24) અને ઉદયકુમાર (28) ને 1.65 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ અપાયો હતો. પોલીસએ ઉમેશ અને ઉદયનને ભારતીય દંડ સંહિતાની ધારા 302 (Murder) અને 376 (બળાત્કાર) અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) ની ધારા 20 (બી)ની હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપી ઘણા આપરાધિક મામલાઓમાં શામેલ છે.

Advertisment
ડિપ્રેશનના આયુર્વેદિક ઉપચાર કરાવવા માટે તિરૂવનંતપુરમ આઈ હતી 33 વર્ષીય લિગા

પ્રોસિક્યુશન મુજબ, આયર્લેન્ડથી પોતાના પતિ એન્ડ્ર્યુ અને નાની બહેનની સાથે કેરળ આવેલ 33 વર્ષીય પર્યટક લિગા સ્કોમને 14 માર્ચ, 2018 માં તિરૂવનંતપુરમના એક આયુર્વેદિક ઉપચાર કેન્દથી ગુમ થઇ ગઈ હતી. એક મહિના પછી, 21 એપ્રિલએ કોલવમ સમુદ્ર તટની પાસે એક મેંગ્રુવ જંગલ (Mangrove Forest Near Kovalam Beach) તેની ડેડબોડી મળી આવી હતી.

આ પણ વાંચો: બ્રાઝીલએ કેમરૂનથી હાર્યા પછી પણ નોકઆઉટમાં શામેલ, દક્ષિણ કોરિયા વિરુદ્ધ પોર્ટુગલની હારથી બહાર

Advertisment
બંનેવ આરોપીઓને એપ્રિલમાં પોલીસે પકડ્યા હતા

તિરૂવનંતપુરમની પાસે પંથુરામાં રહેતા બંને આરોપી યુવકો ઉમેશ અને ઉદયકુમારને એપ્રિલમાં પકડ્યા હતા. પોલીસએ તેમને ભારતીય દંડ સંહિતાની ધારા 303 ( હત્યા) અને 376( બળાત્કાર) અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની ધારા 20 (બી) હેઠળ ધરપકડ કરી હતી અને કહ્યું હતું કે તે ઘણા અપરાધિક મામલાઓમાં શામેલ છે.

દોષી યુવકોઓએ પીડિતાને નશીલા પદાર્થ આપ્યા પછી જાતીય સતામણી કરી હતી.

કાર્યવાહીક પક્ષ અનુસાર, આરોપીએ લિગાને ફોસલાવેની તેની ગાંજો આપ્યો હતો અને પછી બળાત્કાર કર્યો હતો અને ગળું દબાવ્યુ હતું. આયર્લેન્ડમાં રહેતી લિગા ડિપ્રેશન અને ચામડીના રોગના આયુર્વેદિક ઉપચાર કરાવવા માટે કેરળ આવી હતી.

આ પણ વાંચો: ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા ટાપુ પર 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 15 દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

બહેનના પ્રયાસો બાદ આ મામલો મીડિયાની હેડલાઈન્સમાં આવ્યો હતો

આ કેસ મીડિયામાં ત્યારે આવ્યો જ્યારે ઇલ્જેએ તેની ગુમ થયેલી બહેનને શોધવા માટે પોતાના પ્રયાસો શરૂ કર્યા ત્યારે આ કેસ મીડિયાની હેડલાઇન્સમાં આવ્યો. સ્થાનિક પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ઉપરાંત, ઇલ્જે તેની બહેનને શોધવા માટે ઘણી જગ્યાએ ગઈ હતી અને લિગાના ઠેકાણા અંગે માહિતી આપવા માટે ઈનામની જાહેરાત પણ કરી હતી.

ક્રાઇમ ન્યૂઝ વિશ્વ