સ્કૂલના પ્રિન્સિપાલે 24 શિક્ષિકાઓ સાથે કર્યું દુષ્કર્મ, કરતો હતો બ્લેકમેઇલ, આવી રીતે પકડાયો

Pakistan school principal accused of rape : વિસ્તારમાં એ સમયે સનસની ફેલાઇ ગઈ જ્યારે કચારી પોલીસે સોમવારે એક સ્કૂલ પ્રિન્સિપાલને અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપી કરાચીના ગુલશન એ હદીદ વિસ્તારમાં એક સ્કૂલનો પ્રિન્સિપાલ છે.

Pakistan school principal accused of rape : વિસ્તારમાં એ સમયે સનસની ફેલાઇ ગઈ જ્યારે કચારી પોલીસે સોમવારે એક સ્કૂલ પ્રિન્સિપાલને અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપી કરાચીના ગુલશન એ હદીદ વિસ્તારમાં એક સ્કૂલનો પ્રિન્સિપાલ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Pakistan News | world news | crime news | google news | Gujarati news

પ્રતિાત્મક તસવીર

પાકિસ્તાનના કરાચીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સ્કૂલમાં પ્રિન્સિપાલ પર અનેક મહિલા શિક્ષિકો સાથે બ્લેકમેઇલ કરીને તેમના પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, આરોપી પ્રિન્સિપાલને પકડી લેવામાં આવ્યો છે.આ કિસ્સો પ્રકાસમાં આવ્યો ત્યારે લોકો ચોંકી ગયા હતા. લોકોએ આરોપી પ્રિન્સિપાલ સામે કડક કાર્યવહી કરવાની માંગ કરી હતી.

Advertisment

ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં એ સમયે સનસની ફેલાઇ ગઈ જ્યારે કચારી પોલીસે સોમવારે એક સ્કૂલ પ્રિન્સિપાલને અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપી કરાચીના ગુલશન એ હદીદ વિસ્તારમાં એક સ્કૂલનો પ્રિન્સિપાલ છે. જિયો ટીવી રિપોર્ટ અનુસાર તપાસમાં જામવા મળ્યું છે કે આરોપી પિન્સિપાલે 24થી વધારે મહિલા શિક્ષકો અને કર્મચારીઓનું યૌન શોષણ ક્યું છે.

મામલાના જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી માલિર હસન સરદારે કહ્યું કે સ્કૂલ પ્રિન્સિપાલની ઓળખ ઈરફાનના રૂપમાં થઈ છે. તેણે પીડિતોને બ્લેકમેઇલ કરવા માટે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરી અને તેનો દુષ્કર્મ કર્યું હતું.

આ પણ વાંચોઃ-Modi degree defamation case: મોદી ડિગ્રી માનહાનિ કેસ: કેજરીવાલે કોર્ટ ને કહ્યું? ‘રાજ્ય અથવા તેના અંગો નાગરિકો પર કેસ ન કરી શકે’

Advertisment

રિપોર્ટ અનુસાર કરાચી પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલે મોબાઈલ ફોનમાંથી 25 નાની વીડિયો ક્લિપ મળ્યા છે. ખુલાસો કર્યો કે આરોપીએ 24થી વધારે શિક્ષિકા અને સ્ટાફના સભ્યો સાથે યૌન સંબંધ બાંધવા માટે મજબૂર કર્યા હતા.

આ પણ વાંચોઃ- One Nation, One Election | એક દેશ એક ચૂંટણી : શું દેશમાં વહેલી ચૂંટણી થશે? CEC નું મોટું નિવેદન, કહ્યું – અમે સંપૂર્ણ રીતે તૈયાર

આવી રીતે પકડાયો પ્રિન્સિપાલ

એસએસપી મલિરે કહ્યુંકે અત્યાર સુધી પાંચ મહિલાઓ આરોપીના શિકારના રૂપમાં સામે આવી છે. તેની તપાસ ચાલી રહી છે. પીડિતો પાસેથી જરૂરી જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલા ટીચરનો અશ્વિલ વીડિયો ઇન્ટરનેટ પરવાયરલ થયો હતો. અત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન ક્રાઇમ ન્યૂઝ વિશ્વ