‘અમે બોઇંગ સામે કેસ કરીશું…’, વાંચો અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિત પરિવારના દર્દ
July 12, 2025 18:08 IST
Ahmedabad Plane crash news in Gujarati: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું બોઇંગ 787 ડ્રિમલાઇનર એરક્રાફ્ટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ નજીકની મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગ વિસ્તાર પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગિશ અને એક કેનેડિયન મળી 242 મુસાફરો સવાર હતા.