scorecardresearch

બાગેશ્વર ધામ સરકાર

બાગેશ્વર ધામ સરકાર (Bageshwar Dham Sarkar)અને કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)આજકાલ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામ સ્થિત બાગેશ્વર બાલાજી મહારાજ હનુમાન દાદાનું મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બીજી તરફ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એમના દરબારને લઇને ચર્ચામાં છે. ચમત્કાર કે પછી કરામત? ઉઠી રહેલા સવાલ વચ્ચે બાગેશ્વર ધામના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ, ફોટા, વીડિયો સહિતની વિગતો એક ક્લિક પર…

બાગેશ્વર ધામ સરકાર News

Bagheshwar dham Dhirendra Shastri
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના લોકોને શા માટે ‘પાગલ’ કહે છે? રાજકારણ વિશે મોટું નિવેદન આપ્યું

Bagheshwar dham Dhirendra Shastri : બાગેશ્વર ધામ સરકાર અને સનાતન ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે વડોદરામાં…

Bageshwar dham dhirendra shastri (18)
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દરબાર Live : ઘર-ઘરમાં રાવણ છે, આટલા બધા રામ ક્યાથી આવશે, આપણા હૃદયના રામને જગાડો

Bageshwar dham dhirendra shastri darbar in rajkot: બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે દરબાર યોજાઇ રહ્યો છે,…

Bageshwar dham sarkar | dhirendra shastri | Rajkot visit
Bageshwar dham sarkar dhirendra shastri darbar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં યોજાશે ‘દિવ્ય દરબાર’, સ્થળ અને સમય શું રહેશે?

bageshwar dham sarkar dhirendra shastri in Rajkot : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા દિવ્ય દરબાર યોજશે. આ દરબારનો સમય…

dhirendra shastri
બાગેશ્વર ધામ ધીરન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટ અને વડોદરામાં દરબાર લગાવશે, 2024માં ફરી ગુજરાત આવશે

Bageshwar dham sarkar dhirendra shastri darbar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના દરબારમાં કહ્યુ કે, તેઓ 2024માં પણ ગુજરાત…

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.

બાગેશ્વર ધામ સરકાર Photos

dhirendra shastri darbar in ahmedabad, dhirendra shastri darbar,
6 Photos
Bageshwar dham sarkar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ‘ગુરુ’ વિશે શું માન છે? વાંચો સુવાક્યો

bageshwardham sarkar dhirendra shstri : બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ગુરુ પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવે છે. તેઓનું માનવું…

View Photos
Bageshwar Dham Sarkar Dhirendra Shastri Introduction
13 Photos
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પરિચય : પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ

Bageshwar Dham baba Dhirendra Shastri profile : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે છે. તો જોઈએ કોણ છે…

View Photos
Latest