Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા, ષડયંત્ર કરનારને છોડવામાં નહીં આવે
November 11, 2025 13:47 IST
Delhi blast news in Gujarati: દિલ્હી શહેરમાં થયેલા blast અંગે તાજા સમાચાર, તપાસની માહિતી અને અધિકારીઓની પ્રતિક્રિયાઓ અહીં વાંચો. દિલ્હી બ્લાસ્ટ ક્યારે અને ક્યાં થયો? બ્લાસ્ટ કેવી રીતે થયો? બ્લાસ્ટ કોણે કરાવ્યો? પોલીસ તપાસમાં શું સામે આવ્યું સહિત તમામ લેટેસ્ટ અપડેટ્સ અહીં મેળવો.