ટેરિફની ધમકી વચ્ચે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આશ્વાસન, કહ્યું – દિવાલ બનીને ઉભો રહીશ
August 15, 2025 17:27 IST
સ્વતંત્રતા દિવસ , Independence Day : 15 ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947ના વર્ષમાં 15 ઓગસ્ટના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. જેની ખુશીમાં પ્રતિ વર્ષ આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ધામધૂમથી રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે.