e Passport India : ઇ પાસપોર્ટ ભારતમાં રજૂ, ઘરે બેઠાં ઓનલાઇન અરજી કરવાની રીત અને ફાયદા જાણો
November 05, 2025 16:42 IST
પાસપોર્ટ (Passport): પાસપોર્ટ એ દેશની નાગરિકતા અને વિદેશ મુસાફરી માટે જરુરી અને મહત્વનો દસ્તાવેજ છે. પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી? પાસપોર્ટ માટે જરુરી દસ્તાવેજો કયા? પાસપોર્ટ નિયમો શું બદલાયા? પાસપોર્ટ અંગે લેટેસ્ટ માહિતી અહીં ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ પર વાંચો.