રકુલ પ્રીત સિંહ લેટેસ્ટ લૂકમાં સુપરહોટ અને કિલર લાગી રહી છે, જુઓ ફોટા
September 11, 2023 13:59 IST
Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બોલિવૂડ અભિનેત્રી છે. કેરાતુમ ફિલ્મથી ટોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી બનેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહે કેરાતુમ જેવી હિટ ફિલ્મો સાથે ટોચના સ્થાને છલાંગ લગાવી. દિલ્હીની આ યુવતીએ પોકેટ મની માટે કન્નડ ફિલ્મમાં હિરોઇન તરીકે ડેબ્યૂ કર્યું હતું. ટોલીવૂડ બાદ રકુલ પ્રીત સિંહ બોલિવૂડમાં પણ સફળ રહી. દે દે પ્યાર દે, છત્રીવાલી સહિત અનેક સફળ ફિલ્મો કરી છે.