રકુલ પ્રીત સિંહના ઘણા ચાહકો અને સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. જો કે આ વખતે સોશિયલ મીડિયામાં રકુલ પ્રીત સિંહેના ડ્રેસિંગના કારણે ટ્રોલ થઇ અને ફ્રેન્સે ઓનલાઇન ક્લાસ લઇ લીધી. રકુલ પ્રીત સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી જેમાં તેણે વ્હાઇટ કલેટનું જેકેટ પહેર્યુ છે અને નીચે પેન્ટ પહેર્ય નથી, આવા ડ્રેસિંગના કારણે તેને ટ્રોલ કરવામાં આવી છે.
ફેન્સે પુછ્યું – ‘દીદી પેન્ટ કયા છે…’
તાજેતરમં રકુલ પ્રીતિ સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયામાં બોલ્ડ લુક શેર કર્યો છે અને તેને લઇને ટ્રોલ થઇ છે. લેટેસ્ટ ફોટોઝમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ કલરનો બ્લેઝર પહેર્યો છે. જો કે નીચે પેન્ટ પહેર્યું નથી અને ફ્રેન્સનો રોષનો ભોગ બની છે.
રકુલ પ્રીત સિંહે લુકને કમ્પલિટ કરવા વ્હાઇટ બ્લેઝરની સાથે કાનમાં નાના ઇયરિંગ પહેર્યા છે. રકુલે ન્યૂઝ બ્રાઉનિશ મેકઅપની સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો છે.
આ પણ વાંચોઃ રકુલ પ્રીત સિંહ સાડીમાં લાગી રહી છે ગોર્જિયસ, વેડિંગ આઉટફિટ લૂક જુઓ Photos
રકુલ પ્રીત સિંહના વર્કફ્રન્ટ પર નજર કરીયે તો તે છેલ્લે છત્રીવાળી ફિલ્મમાં જોવા મળી હતી. આ અગાઉ થેંક ગોડ, ડોક્ટર જી અને કટપુતળી અને દે દે પ્યાર દે ફિલ્મમાં જોવા મળી હતી. રકુલ પ્રીત સિંહે હિન્દી સિવાય સાઉથની ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. ફિલ્મો સિવાય રકુલ પ્રીત સિંહને સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિયતા મળે છે.