Shani dev (શનિ દેવ) : શનિ દેવ કર્મના દેવ કહેવાય છે. સૂર્ય પુત્ર શનિ દેવ માટે ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્વ અપાયું છે. શનિની પનોતી કે ખરાબ દ્રષ્ટિ વ્યક્તિને કરોડપતિમાંથી રોડ પતિ બનાવી દે છે. હિન્દુ ધર્મમાં શનિ પૂજા, શનિ મંત્રના જાપ કરવાનું ઘણું મહત્વ બતાવાયું છે.