/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Oppo-reno-13-series-5g.jpg)
OPPO Reno 13 સિરીઝ O-Phonesની આધુનિક વિશેષતાઓ છે. (તસવીર: સોશિયલ મીડિયા)
OPPO Reno 13 Series: OPPO ગુજરાત દ્વારા વર્ષ 2025ની શરૂઆતમાં OPPO ની નવી Reno 13 સિરીઝમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચર-પેકેડ O-Phones નું પ્રથમ વેચાણ 11મી જાન્યુઆરી 2025 થી શરૂ થશે. OPPO Reno 13 શ્રેણી તેના અદ્યતન ફીચર્સ અને ક્ષમતાઓ સાથે તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અત્યારે પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો માટે એક્સક્લુઝિવ ઓફર્સ પણ મળી રહી છે. સાથે-સાથે OPPO ગુજરાત દ્વારા OPPO ફોનના દરેક ગ્રાહકો માટે એક વિશિષ્ઠ ઓફર પણ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે “OPPO – હર કોઈ જીતેગા” ઓફર.
આ ઓફર અંતર્ગત OPPO ફોનના દરેક ગ્રાહકોને ફોન સાથે સ્ક્રેચ & વિન ઓફરમાં ત્વરિત Rs. 5 કરોડના વેલ્યુ બેનીફીટ મળી રહ્યા છે તેમજ મેગા લકી ડ્રોમાં દર અઠવાડિયે ઇલેક્ટ્રિક કાર અથવા બાઈક જીતવાની તક મળશે. “OPPO – હર કોઈ જીતેગા” ઓફર પણ OPPO Reno 13 સિરીઝના વેંચાણ સાથે 11 જાન્યુઆરીના રોજ શરુ થઇ રહી છે.
OPPO Reno 13 સિરીઝ O-Phonesની આધુનિક વિશેષતાઓ
IP68 + IP69 રેટિંગ: 30 મીટર સુધી પાણીની અંદર સતત ઉપયોગ અને અન્ડર વોટર વિડિઓઝ કેપ્ચર કરવા માટેનો સ્માર્ટફોન.
AI ટેક્નોલોજી: 2025ની AI ટેક્નોલોજી સાથે, ફોટોગ્રાફી, ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે બેસ્ટ ફોન.
ઉત્તમ ડિઝાઇન: સચોટતાથી ડિઝાઇન કરાયેલ OPPO Reno 13 શ્રેણી પ્રીમિયમ લુક અને ફંક્શનલીટી આપે છે.
એડવાન્સ કેમેરા ટેક્નોલોજી: ફોટોગ્રાફી શોખીનો માટે ખાસ ઇમેજિંગ ક્ષમતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Oppo-reno-13-series-5g-1.jpg)
“OPPO – હર કોઈ જીતેગા” ઓફરની વિશેષતાઓ :
- દરેક OPPO સ્માર્ટફોન ખરીદ પર ગ્રાહકોને ખાતરીપૂર્વક ફાયદાઓ જેમાં Rs.5 કરોડ સુધીના ઈન્સ્ટન્ટ લાભ.
- સાપ્તાહિક લકી ડ્રો : EV કાર અને બાઇક જેવા મોટા ઇનામો જીતવાની તક
- ડબલ ફાયદો: "OPPO - હર કોઈ જીતેગા!" ઓફર ગ્રાહકોને બેવડો ફાયદો આપે છે. ખાતરીપૂર્વકના લાભો સાથે, તેઓ ભવ્ય ઈનામો માટે સાપ્તાહિક લકી ડ્રોમાં ભાગ લેવાનો રોમાંચ પણ મેળવે છે.
- વિશેષ એક્સચેન્જ બોનસ: ગ્રાહકો તેમના જૂના સ્માર્ટફોનને આકર્ષક બોનસ સાથે એકદમ નવા OPPO Reno 13 સિરીઝ ઉપકરણ માટે એક્સચેન્જ કરી શકે છે, જે અપગ્રેડને વધુ સસ્તું બનાવે છે.
- નો-કોસ્ટ EMI વિકલ્પો: Reno 13 સિરીઝને બધા માટે સુલભ બનાવવા માટે, OPPO ગુજરાત સરળ, નો-કોસ્ટ EMI વિકલ્પો પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો નાણાકીય તાણ વિના પ્રીમિયમ ટેકનોલોજીનો આનંદ માણી શકે.
- 6 મહિનાના પાણીના નુકસાનથી રક્ષણ: રેનો 13 સિરીઝ ફોન 6 મહિનાના પાણીના નુકસાનના રક્ષણની મફત પૂરક યોજના સાથે આવે છે.
OPPO ગુજરાત વિશે
રાહિલ પૂજારાએ કહ્યું કે, OPPO ગુજરાતે સતત પ્રીમિયમ ઉત્પાદનો અને અજોડ ગ્રાહક અનુભવો આપ્યા છે. OPPO રેનો 13 સિરીઝનું લોન્ચિંગ તેની નવીનતા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અદ્યતન ટેક્નોલોજીને અસાધારણ ઑફર્સ સાથે જોડીને, OPPO ગુજરાત સ્માર્ટફોન ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે. તદુપરાંત OPPO ગુજરાત ટીમ દ્વારા ગુજરાત રાજ્યના ગ્રાહકો માટે હંમેશા વિશેષ અને એક્સક્લુઝિવ ઓફર્સ ચલાવવામાં આવે છે. “OPPO – હર કોઈ જીતેગા” ઓફર પણ ફક્ત ગુજરાતમાં OPPO ના ગ્રાહકોને જ મળવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us