Amazon World Cup Sale 2026: 32 થી 75 ઇંચના સ્માર્ટ ટીવી પર 65% સુધી છૂટ, ચેક કરો ટોપ ડીલ્સ

Amazon World Cup Sale 2026 : એમેઝોન ઇન્ડિયાએ પોતાના વર્લ્ડ કપ સેલ 2026ની જાહેરાત કરી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટ ટીવીને ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Amazon World Cup Sale 2026 : એમેઝોન ઇન્ડિયાએ પોતાના વર્લ્ડ કપ સેલ 2026ની જાહેરાત કરી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટ ટીવીને ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

author-image
Ashish Goyal
New Update
Amazon World Cup Sale 2026

Amazon World Cup Sale 2026 : એમેઝોન ઇન્ડિયાએ પોતાના વર્લ્ડ કપ સેલ 2026ની જાહેરાત કરી

Amazon World Cup Sale 2026 : એમેઝોન ઇન્ડિયાએ પોતાના વર્લ્ડ કપ સેલ 2026ની જાહેરાત કરી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટ ટીવીને ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેમસંગ, સોની, શાઓમી, એલજી, ફિલિપ્સના ટેલિવિઝન સેલમાં 65 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. સેલમાં 32 ઇંચ, 43 ઇંચ, 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચના સ્ક્રીન ટીવી બેંક ઓફર સાથે લઈ શકાય છે.

Advertisment

જો તમે પણ નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક મોટી તક છે. ટીસીએલ, સેમસંગ, એસર, એલજી, શાઓમી અને સોની જેવા સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ધમાકેદાર ડીલ્સ વિશે જાણો.

  • ટીસીએલ 32 ઇંચના QLED Google TV ને સેલમાં 10,700 રૂપિયાની કિંમતે લઈ શકાય છે.
  • સેમસંગના 32 ઇંચના એચડી સ્માર્ટ એલઇડી ટીવીને સેલમાં 12,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
  • એસરનું 40 ઇંચનું ફુલ એચડી એલઇડી ગૂગલ ટીવી 13,249 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
  • Xiaomi 43-inch FX LED Fire TV એમેઝોન વર્લ્ડ કપ સેલમાં 19,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
  • ફિલિપ્સ 32 ઇંચની HD Smart LED Google TV  એમેઝોન સેલમાં 10,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

43 ઇંચના સ્માર્ટ ટીવી પર મળી રહેલી શાનદાર ડીલ્સ 

43 ઇંચનું સ્માર્ટ ટીવી એમેઝોન વર્લ્ડ કપ સેલમાં 30,000 રૂપિયાથી પણ ઓછા ભાવે ખરીદી શકાય છે. 

Advertisment

-Vu 43-inch GloQLED 4K Google TV – 21,499 રૂપિયા
-Toshiba 50-inch 4K LED Google TV – 23,999 રૂપિયા
-Samsung 43-inch Crystal 4K Vivid Pro TV – 25,490 રૂપિયા
-LG 43-inch 4K LED TV – 24,990 રૂપિયા
-Hisense 55-inch 4K LED Google TV – 28,499 રૂપિયા

આ પણ વાંચો - બજાજ ઓટો આગામી સમયમાં 8 નવા બાઇક લોન્ચ કરશે, પલ્સર બ્રાન્ડ પર ફરી લાગશે મોટો દાંવ

પ્રીમિયમ સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ડીલ્સ

જો તમે પ્રીમિયમ સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક મોટી તક છે. 65 ઇંચ સુધીના લાર્જ સ્ક્રીન ટીવી સેલમાં 65 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

  • સેમસંગના 55 ઇંચ સ્ક્રીન વાળા ટીવી  (Samsung 55-inch Vision AI QLED TV) ને  સેલમાં 40,990 રૂપિયાની કિંમતે ખરીદવાની તક છે.
  • સોની બ્રાવિયા 22 4K Ultra HD Google TV ને 43,690 રૂપિયાની કિંમતે સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
  • ટીસીએલના 55 ઇંચના  4K QD Mini LED TV ને એમેઝોન પરથી 41,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  •  Xiaomi 65-inch Smart X Pro QLED TV ને એમેઝોન સેલમાં 49,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.ફિલિપ્સના
  • 75 ઇંચના મોટા સ્માર્ટ ટીવી (Philips 75-inch 4K QLED Google TV) ને સેલમાં 53,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • સેમસંગના સ્માર્ટ ટીવીને ( Samsung Crystal 65-inch 4K Vivid TV) 58,990 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.
  • LG UA Series 65-inch 4K TV  (2025 મોડલ) ને સેલમાં 59,990 રૂપિયાની કિંમતે વેચાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ સેલ 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે આ ડીલ્સમાં બેંક ઓફર સામેલ છે. જો તમે નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ એક સારી તક છે.

બંધન બેંક અને બેંક ઓફ બરોડા (બીઓબી) કાર્ડ સાથે આ ટીવીની ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એચએસબીસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંક કાર્ડ્સ પર અનુક્રમે 3,750 અને 5,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

ટેકનોલોજી બિઝનેસ