IRDA Recruitment 2023 : ઇરડામાં આસિસ્ટન્ટ મેનેજરની ભરતી, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી

IRDA Recruitment 2023 : નોટિફિકેશન પ્રમાણે ઇરડા 45 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરવા જઇ રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 10 મે સુધી પોતાની અરજી કરી શકે છે.

IRDA Recruitment 2023 : નોટિફિકેશન પ્રમાણે ઇરડા 45 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરવા જઇ રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 10 મે સુધી પોતાની અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IRDA Recruitment 2023, IRDA Recruitment 2023 notification

ઇરડામાં નોકરી

ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે ભરતી બહાર પાડી છે. ખાલી જગ્યાઓ ભરવા માટે ઇરડાએ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે ઇરડા 45 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરવા જઇ રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 10 મે સુધી પોતાની અરજી કરી શકે છે.

ભરતી અંગે મહત્વની વિગતો

ઇરડાએ પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર બધા યોગ્ય ઉમેદવારો માટે 11 એપ્રિલથી અરજી મંગાવાનું શરુ કર્યું છે. ઇરડાએ એએમ પદ માટે 45 જગ્યાઓ બહાર પાડી છે. અરજીની છેલ્લી તારીખ 10 મે 2023 રાખવામાં આવી છે.

  • સંસ્થા - ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
  • પોસ્ટ - આસિસ્ટન્ટ મેનેજર
  • જગ્યા - 45
  • કેટેગરી - સરકારી નોકરી
  • અરજી મોડ - ઓનલાઇન
  • ભરતી પ્રક્રિયા - તબક્કો 1,2 અને ઇન્ટરવ્યૂ
  • સત્તાવાર વેબસાઇટ - www.irdai.gov.in
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 10-5-2023

જગ્યાની વિગતવાર માહિતી

કેટેગરી જગ્યાની સંખ્યા

UR 20
EWS 04
OBS 12
SC 06
ST 3

આ પણ વાંચોઃ-રાજ્યમાં તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવાશે, મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

શૌક્ષણિક લાયકા

ઇરડા ભરતી અંગે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વિગેત જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.

અરજી કરવા માટે ફી

કેટેગરી અરજી ફી
ST/SC/PwBD - ₹ 100
અન્ય - ₹ 750

આ પણ વાંચોઃ-SBI Recruitment 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બમ્પર ભરતી, ₹41,000 સુધીનો માસિક પગાર

ભરતી પ્રક્રિયા

ઇરડાની ભરતીમાં ત્રણ તબક્કામાં પ્રક્રિયા રહેશે

પહેલો તબક્કો - ઓનલાઇન પ્રિલિમરી પરીક્ષા
બીજો તબક્કો - વિસ્તૃત પરીક્ષા
ત્રીજો તબક્કો - ઇન્ટરવ્યૂ

Advertisment
ટ્રેન્ડિંગ ન્યૂઝ નોકરી કરિયર સરકારી નોકરી