Yearly Horoscope 2023 Predictions in Gujarati: ન્યૂ યર 2023 વાજતે ગાજતે આવી ગયું છે. વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી સાથે નવા વર્ષ 2023 ની એન્ટ્રી થઇ છે. વર્ષ 2023 તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે? આવો જાણીએ. વર્ષ 2023 માં શનિ, ગુરૂ, રાહુ કેતુ સહિત ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. આ પરિવર્તનથી રાશિ જાતકો પર કેવી અસર પડશે? આવો જાણીએ વાર્ષિક રાશિફળ 2023
શનિ દેવનું થશે ગોચર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી પહેલા 17 જાન્યુઆરીએ કર્મફળ દાતા શનિ દેવ કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે. શનિ દેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપનાર માનવામાં આવે છે. સાથોસાથ શનિ દેવને આયુષ્ય, દુખ, પીડા, વિજ્ઞાન, ટેકનિક, લોખંડ, ખનિજ તેલ, કર્મચારી, સેવક, જેલ સહિતના કારક માનવામાં આવે છે.
શનિ દેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. જ્યારે તુલા રાશિને શનિ દેવ માટે ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. જ્યારે મેષ રાશિને નીચની માનવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં શનિ દેવની સાડાસાતી પનોતી ત્રણ વખત આવતી હોય છે અને આ પનોતી સાત વર્ષ સુધી અસર કરતી હોય છે. શનિની સાડા સાતી પહેલા વ્યક્તિના ચહેરા ઉપર પ્રભાવ પાડે છે. બીજા તબક્કામાં પેટ અને ત્રીજા તબક્કામાં પગમાં પ્રભાવ પાડતી હોવાનું માનવામાં આવે છે.
એપ્રિલમાં થશે ગુરૂનું રાશિ પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 22 એપ્રિલ ના રોજ ગુરૂ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગ્રહ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઇ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, ધન, દાન, પુણ્ય અને વૃધ્ધિ સહિતના કારક માનવામાં આવે છે. એટલે કે ગુરૂનો પ્રભાવ આ ક્ષેત્રો અને રાશિના જાતકો પર પડે છે.
ઓક્ટોબરમાં થશે રાહુ-કેતુ ગોચર
પંચાગ અનુસાર વર્ષ 2023 ના અંતમાં રાહુ અને કેતુનું ગોચર થવાનું છે. રાહુ અને કેતુ ગ્રહ હંમેશા વક્રી અવસ્થામાં જ ગોચર કરે છે અને આ ગોચર 18 મહિનાનું લાબું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગાહુ ગ્રહને કોઇ રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત નથી. પરંતુ મિથુન રાશિમાં રાહુ ઉચ્ચનો માનવામાં આવે છે તો ધનુ રાશિમાં નીચનો માનવામાં આવે છે.
મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2023
Aries Yearly rashifal 2023: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Aries Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. મેષ રાશિનું આખુ રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો
વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2023
Taurus Yearly rashifal 2023: વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Vrishabha Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ જાણવા ક્લિક કરો
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2023
Gemini Yearly rashifal 2023: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Mithun Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ જાણવા અહીં ક્લિક કરો
કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2023
Cancer Yearly rashifal 2023: કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (karka Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ જાણવા અહીં ક્લિક કરો
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ 2023
Leo Yearly rashifal 2023: સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Singh Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. સિંહ રાશિનું આખું વર્ષ કેવું રહેશે જાણવા ક્લિક કરો
કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2023
Virgo Yearly rashifal 2023: કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Kanya Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. કન્યા રાશિ વાર્ષિક રાશિફળ જાણવા અહીં ક્લિક કરો
વૃશ્વિક રાશિ વાર્ષિક રાશિફળ 2023
Scorpio Yearly rashifal 2023: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Vrishchik rashi Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. વધુ રાશિફળ જાણવા અહીં ક્લિક કરો
ધન રાશિ વાર્ષિક રાશિફળ 2023
Sagittarius Yearly rashifal 2023: ધન રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Dhanu Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. અહીં ક્લિક કરી જાણો વિગતે રાશિફળ
મકર રાશિ વાર્ષિક રાશિફળ 2023
Capricorn Yearly rashifal 2023: મકર રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Makar Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. વધુ રાશિફળ જાણવા અહીં ક્લિક કરો
કુંભ રાશિ વાર્ષિક રાશિફળ 2023
Aquarius Yearly rashifal 2023: કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Makar Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. વિગતે રાશિફળ 2023 જાણવા અહીં ક્લિક કરો
મીન રાશિ વાર્ષિક રાશિફળ 2023
Pisces Yearly rashifal 2023: મીન રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Meen Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ. અહીં ક્લિક કરી જાણો મીન રાશિનું વાર્ષિક રાશિફળ 2023