Malaika arora, Nikki tamboli and Shruti hassan latest viral video : બોલીવુડ એક્સ્ટ્રસની સાથે સાથે સાઉથની ફિલ્મોની અભિનેત્રીઓ પણ લાઇમલાઇટમાં રહે છે અને તેમના ફ્રેન્સની સંખ્યા પણ ઘણી વધારી છે. આ એક્ટ્રેસના દરરોજ નવા નવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે જે જોઇને ફ્રેન્સના દિલની ધડકનો વધી જાય છે. બોલીવુડની છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરા, નિક્કી તંબોલી અને શ્રુતિ હસનના બોલ્ડ અને બ્યૂટીફુલ લેટેસ્ટ વીડિયો વાયરલ થયા છે, જે જોઇને ફ્રેન્સ આફરીન થયા છે.
મલાઇકા અરોરાનો ‘Yoga look’ (Malaika arora)
બોલીવુડની છૈયા છૈયા ગર્લ ફેમ મલાઇકા અરોરાની બ્યૂટી, બોલ્ડનેસ અને ડાન્સના ઘણા ચાહકો છે. મલાઇકા તેની હેલ્થને લઇને ઘણી અવેર છે અને અવારનવાર તેના યોગ કે વર્કઆઉટ કરતા વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ થતા રહે છે. મલાઇકા અરોરાનો આવો જ એક લેટેસ્ટ વીડિયો વાયરલ થયો છે, જેમાં વીડિયા ગ્રે કલરના ટુ-પીસ આઉટફીટમાં યોગ કરવા માટે જઇ રહી છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ‘Malla’s Yoga look’. રસપ્રદ વાત છે કે મલાઇકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ પોતાની બ્યૂટી, હેલ્થ અને ડાન્સથી બોલીવુડની યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે.
નિક્કી તંબોલી (Nikki tamboli)
સાઉથની એક્સ્ટ્રેસ નિક્કી તંબોલીનો એક વીડિયો વાયરલ થયો જેમાં તેણે સાડીની સાથે હેવી જ્વેલરી પહેરી છે. આ વીડિયોમાં નિક્કી બ્યૂટીની સાથે સાથે બોલ્ડ દેખાઇ રહી છે, જે જોઇને ફ્રેન્સના દિલની ધડકન વધી ગઇ છે. આ વીડિયોમાં નિક્કીએ નેક લાઇન સુધીનો બ્લાઉઝ કેરી કર્યો છે, જે તેના લૂકને બોલ્ડ બનાવે છે. સાઉથની એક્ટ્રેસ નિક્કી તંબોલીને બીગ બોસ સીઝન-14થી વધારે લોકપ્રિયતા મળી હતી.
શ્રુતિ હસન (Shruti hassan)
આ પણ વાંચોઃ સની લિયોને બ્લેક ગાઉનમાં હોટ પોઝ આપ્યાં, ડ્રેસના કિંમત જાણીને ચોંકી જશો
બોલીવુડ-સાઉથ મૂવીની એક્ટ્રેસ શ્રૃતિ હસનના ફ્રેન્સની સંખ્યા ઘણી વધારે છે. શ્રૃતિ હસન તાજેતરમાં એક બિલ્ડિગ આગળ સ્પોટ થઇ હતી, જેમાં બ્લેક કલરના આઉટલૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. બ્લેક કલરના બોટમ પેન્ટ અને ફીટ ટી-શર્ટની સાથે ખુલ્લા વાળ તેને વધારે બ્યૂટીફુલ બનાવે છે. તમને જણાવી દઇયે કે શ્રૃતિ હસન એ સ્ટાર કિડ્સ છે, જેના પિતા કમલ હસન અને સારિકા બંને બોલીવુડ કલાકર છે.





