ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેન્ડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા, 500 રૂપિયાના ખર્ચમાં કરો પ્રેમનો ઈઝહાર

Valentine's Day gift ideas: અહીં અમે તમારા માટે ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેંડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા લાવ્યા છીએ જે ઓછા પૈસામાં પણ તમારા પ્રેમને ખાસ બનાવશે.

Valentine's Day gift ideas: અહીં અમે તમારા માટે ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેંડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા લાવ્યા છીએ જે ઓછા પૈસામાં પણ તમારા પ્રેમને ખાસ બનાવશે.

author-image
Rakesh Parmar
New Update
budget friendly valentine gifts for girlfriend

વેલેન્ટાઇન ડે 2026 ગિફ્ટ આઇડિયા Photograph: (CANVA)

વેલેન્ટાઇન ડે દરેક કપલ માટે એક ખાસ પ્રસંગ હોય છે. દરેક બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને કંઈક રોમેન્ટિક અને હૃદયસ્પર્શી ભેટ આપવા માંગે છે. પરંતુ હંમેશા મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ભેટ પાછળની ભાવના તેની કિંમત કરતાં વધુ મહત્વની છે. એક નાનું સરપ્રાઇઝ પણ તમારી ગર્લફ્રેન્ડના ચહેરા પર મોટું સ્મિત લાવી શકે છે. અહીં અમે તમારા માટે ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેંડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા લાવ્યા છીએ જે ₹.500 ના ખર્ચમાં પણ તમારા પ્રેમને ખાસ બનાવશે.

Advertisment

ભેટ આપતી વખતે હંમેશા હાથથી લખેલી નોંધ શામેલ કરો. ભેટનું પેકેજિંગ સરળ છતાં સુંદર રાખો અને તેની પસંદ અને રુચિઓનો વિચાર કરો.

ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેન્ડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા

Valentine gift ideas for girlfriend
ગર્લફ્રેન્ડ માટે 50 બજેટ-ફ્રેન્ડલી વેલેન્ટાઇન ડે ગિફ્ટ આઇડિયા Photograph: (CANVA)

વ્યક્તિગત અને ભાવનાત્મક ભેટો

  • હાથથી બનાવેલા પ્રેમ પત્રો
  • “I Love You” નોટ
  • ફોટો ફ્રેમ (તમારા બંનેના ફોટા સાથે)
  • સ્ક્રેપબુક
  • મેમરી જાર
  • કસ્ટમાઇઝ્ડ ગ્રીટિંગ કાર્ડ્સ
  • તમારી પોતાની કવિતા અથવા શાયરી
  • લવ કૂપન બુક
  • ડિજિટલ ફોટો સ્લાઇડશો
  • હાથથી બનાવેલ પેઇન્ટિંગ અથવા સ્કેચ
Advertisment

દૈનિક ઉપયોગ માટે સુંદર ભેટ

  • મેકઅપ પાઉચ
  • સુંદર કીચેન
  • મોબાઇલ કવર
  • ડાયરી + પર્સનલ નોટ
  • કોસ્મેટિક ઓર્ગેનાઇઝર
  • હેર ક્લિપ્સ/સ્ક્રન્ચીઝ
  • સ્લીપ માસ્ક
  • હેન્ડ મિરર
  • પર્સ
  • સ્ટાઇલિશ પાણીની બોટલ

મીઠી અને રોમેન્ટિક ભેટો

  • ચોકલેટ બોક્સ
  • હાથથી બનાવેલી ચોકલેટ્સ
  • કસ્ટમ ચોકલેટ રેપર્સ
  • મીની કેક સરપ્રાઇઝ
  • તેણીની મનપસંદ કેન્ડી
  • ચોકલેટ હેમ્પર
  • કૂકી જાર
  • કપકેક
  • ચોકલેટ + લવ નોટ કોમ્બો
  • ટોફી બુકે

ડિજિટલ અને એક્સપિરિયન્સ ભેટો

  • ઇયરફોન
  • મોબાઇલ સ્ટેન્ડ
  • પૉપ સોકેટ
  • ક્યૂટ નાઇટ લેમ્પ
  • પર્સનલ પ્લેલિસ્ટ
  • મૂવી નાઇટ પ્લાન
  • ઘરે કેન્ડલલાઇટ ડિનર
  • સરપ્રાઈઝ ડેટ (ઓછા બજેટમાં)
  • હાથેથી લખેલો પત્ર સાથે ફૂલો
  • પ્રેમભર્યો સુંદર વીડિઓ સંદેશ

ફેશન અને સ્ટાઇલિસ ગિફ્ટ

  • કાનની બુટ્ટી
  • બ્રેસલેટ
  • રિંગ
  • હાર (બજેટ રેન્જ)
  • સ્ટાઇલિશ દુપટ્ટા/સ્કાર્ફ
  • બ્રેસલેટ ઘડિયાળ
  • હેન્ડબેગ (બેઝીક)
  • સનગ્લાસ
  • એંકલેવ (પાયલ)
  • ફેશન એસેસરીઝ કોમ્બો
વેલેન્ટાઇન ડે વેલેન્ટાઈન વીક જીવનશૈલી