વજન ઘટાડવા માટે 6-6-6 Walking Rule વિશે જાણો? સમજો કસરતની આ ફોર્મ્યુલા

666 Walking Rule : 6-6-6 ચાલવાનો નિયમ શારીરિક પ્રવૃત્તિ વધારવાનો સીધો રસ્તો છે. આ ચાલવાના નાના-નાના ભાગમાં અને મેનેજ કરવાની રીત છે. 6-6-6 રીતે ચાલવાના ફાયદા ઘણા છે

666 Walking Rule : 6-6-6 ચાલવાનો નિયમ શારીરિક પ્રવૃત્તિ વધારવાનો સીધો રસ્તો છે. આ ચાલવાના નાના-નાના ભાગમાં અને મેનેજ કરવાની રીત છે. 6-6-6 રીતે ચાલવાના ફાયદા ઘણા છે

author-image
Ashish Goyal
New Update
walking

ચાલવાની ક્રિયા એ શરીરના રક્ત પરિભ્રમણને વેગ આપવા સાથે કેલરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે. Photograph: (freepik)

6-6-6 Walking Rule weight loss : ચાલવાની ક્રિયા એ શરીરના રક્ત પરિભ્રમણને વેગ આપવા સાથે કેલરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય ચાલવાથી બોડી ટોનિંગવાળા સ્નાયુઓમાં જમા થયેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે. જોકે આજકાલ વોક કરવાના 6-6-6 નિયમનું પાલન કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે તે શું છે, તેને કેવી રીતે ફોલો કરવું અને તે કરવાથી શું ફાયદા થાય છે. આ તમામ બાબતો વિશે જાણીએ.

Advertisment

666 Walking Rule વિશે જાણો

  • 6-6-6 ચાલવાનો નિયમ શારીરિક પ્રવૃત્તિ વધારવાનો સીધો રસ્તો છે. આ ચાલવાના નાના-નાના ભાગમાં અને મેનેજ કરવાની રીત છે.
  • એક સમયે 6 મિનિટ, દિવસમાં 6 વખત અને દર અઠવાડિયે 6 દિવસ તમારે તેને ફોલો કરવો પડશે.
  • આ નિયમ લોકો માટે કોઈપણ મુશ્કેલી વિના પોતાની ચાલવાની લાઇફસ્ટાઇલને યોગ્ય કરવા વિશે છે.
  • આમાં લોકો કસરતને નાના-નાના ભાગોમાં વિભાજિત કરે છે અને ચાલવાનું સમયપત્રક બનાવે છે. 

666 Walking Rule ફોલો કરવાની રીત 

  • સવારે 6 અથવા સાંજે 6 વાગ્યાનો સમય નક્કી કરો.
  • આ પછી 6 દિવસ, 6 મિનિટ, 6 વખત વોક કરો.
  • આ પહેલા તમારે વોર્મ-અપ એક્સરસાઈઝ 6 વખત કરવી જોઈએ અને પોતાને 6 મિનિટ કૂલ ડાઉન કરો.
  • આ રીતે તમારી આ વોકિંગ રુલ્સને ફોલો કરવાના છે.

આ પણ વાંચો - વિટામિન B12ની પાવર કેપ્સુલ! દરરોજ પાણીમાં ઓગાળીને પીવો આ જાદુઇ આઇસક્યૂબ

Advertisment

666 Walking Rule ના ફાયદા

  • 6-6-6 રીતે ચાલવાના ફાયદા ઘણા છે. જેમ કે આ રીતે ચાલવાથી તમારા શરીરમાં મૂવમેન્ટ જળવાઈ રહેશે, જે બ્લડ સર્ક્યુલેશનને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
  • આ રીતે ચાલવાથી બોડીને ટોનિંગ કરવામાં મદદ મળે છે.
  • આ કેલરી બર્ન કરે છે અને પછી સ્નાયુઓમાંથી ચરબી ઘટાડે છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • આ સિવાય સાથળની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
  • એટલું જ નહીં ગાલની આસપાસ જમા થયેલી ચરબી અને પછી પેટના ભાગની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

health tips જીવનશૈલી