New Update
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-rose-day-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
1/8
7 ફેબ્રુઆરી – રોઝ ડે
વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે થી થાય છે. રોઝ ડે ના દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-promise-day-2026-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
2/8
8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે
પ્રપોઝ ડે ના નામ ઉપરથી જ ખબર પડે છે કે આ દિવસે પ્રેમી પોતાની સાથી સાથે પ્રેમ વ્યક્ત કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-chocolate-day-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
3/8
9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે
પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ચોકલેટ આપીને આ દિવસની ઉજવણી કરે છે.
Advertisment
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-teddy-day-2026-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
4/8
10 ફેબ્રુઆરી- ટેડી ડે
આ દિવસે પ્રેમી પ્રેમિકા એકબીજાને ટેડી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/promise-day-in-fab-2026-2026-02-05-15-41-37.jpg)
5/8
11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે
પ્રોમિસ ડે એક એવો દિવસ છે જ્યારે પ્રેમી યુગલ એકબીજા સાથે સાથ નિભાવવાની વાત કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-hug-day-2026-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
6/8
12 ફેબ્રુઆરી – હગ ડે
વેલેન્ટાઇન ડે નો છઠ્ઠો દિવસે પ્રેમી યુગલ એકબીજાને હગ કરે છે.
Advertisment
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-kiss-day-2026-wishes-in-gujarati-2026-02-05-15-34-21.jpg)
7/8
13 ફેબ્રુઆરી – કિસ ડે
વેલેન્ટાઇન દિવસનો સાતમો દિવસ પ્રેમી યુગલ એકબીજાને કિસ કરે છે
/indian-express-gujarati/media/media_files/2026/02/05/happy-valentines-day-2026-14-feb-2026-02-05-15-34-21.jpg)
8/8
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે
વેલેન્ટાઇન-ડે વીકનો આઠમો દિવસ એટલે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે ના નામથી ઓળખવામાં આવે છે. જે વેલેન્ટાઈન વીકનો છેલ્લો જિવસ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us