Today News Live Updates: શુભમન ગિલે વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી 1000 રન બનાવ્યા

Today Latest news updates, 18 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 18 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news update

ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Jan 18, 2023 22:07 IST

    IND vs NZ 1st ODI , ભારત વિ. ન્યૂઝીલેન્ડ પ્રથમ વન-ડે : શુભમન ગિલની બેવડી સદી, ટીમ ઇન્ડિયાનો 12 રને વિજય

    https://gujarati.indianexpress.com/sports/ind-vs-nz-1st-odi-live-score-updates-shubman-gill-double-century/46088/



  • Jan 18, 2023 21:24 IST

    OBC અને દલિત રાજકીય પરિવારના વંશજ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી નાના કોંગ્રેસ ધારાસભ્યદળનું નેતૃત્વ કરશે

    https://gujarati.indianexpress.com/gujarat/obc-and-dalit-political-family-descendant-lead-the-smallest-congress-legislature-in-gujarat/46110/



  • Advertisment
  • Jan 18, 2023 20:14 IST

    Budget 2023 : બજેટ 2023માં ડાયમંડની આયાત જકાત ઘટાડવા હીરા ઉદ્યોગની માંગણી

    https://gujarati.indianexpress.com/business/budget-2023-diamond-industry-expect-to-down-import-duty-on-cut-polished-diamond-in-budget-2023-24/46112/



  • Jan 18, 2023 19:25 IST

    Ukraine Helicopter Crash: યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત

    https://gujarati.indianexpress.com/world/ukraine-helicopter-crash-interior-minister-including-18-dead/46021/



  • Jan 18, 2023 19:23 IST

    અમિત શાહે પત્રકાર અને એક્ટિવિસ્ટ વચ્ચેનું અંતર બતાવ્યું, ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમમાં આપેલું ભાષણ થયું વાયરલ

    https://gujarati.indianexpress.com/national-news/amit-shah-told-difference-between-journalist-and-activist-in-indian-express-program/46117/



  • Jan 18, 2023 18:08 IST

    IND vs NZ 1st ODI Live Score, ભારત વિ. ન્યૂઝીલેન્ડ પ્રથમ વન-ડે : શુભમન ગિલનની બેવડી સદી, ન્યૂઝીલેન્ડને 350 રનનો પડકાર

    https://gujarati.indianexpress.com/sports/ind-vs-nz-1st-odi-live-score-updates-shubman-gill-double-century/46088/



  • Jan 18, 2023 18:08 IST

    શુભમન ગિલે વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી 1000 રન બનાવ્યા

    ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન-ડે દરમિયાન શુભમન ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીઓમાં પાકિસ્તાનના ઇમામ ઉલ હક સાથે સંયુક્ત રુપથી બીજા નંબરે આવી ગયો છે. શુભમને 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ઇમામ ઉલ હક પણ 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ટોચના સ્થાને પાકિસ્તાનનો ફખર ઝમાન છે. ફખર ઝમાને 18 ઇનિંગ્સમાં 1000 વન-ડે રન પુરા કર્યા છે. શુભમન ભારત તરફથી વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન કરનાર પ્લેયર બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન 24 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.



  • Jan 18, 2023 17:07 IST

    પંજાબમાં કોંગ્રેસને ફટકો, ભાજપમાં સામેલ થયા મનપ્રીત બાદલ

    Manpreet Badal Joins BJP: ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસના નેતા મનપ્રીત સિંહ બાદલ બુધવારે ભાજપમાં સામેલ થયા છે. મનપ્રીત સિંહ બાદલ પંજાબની કોંગ્રેસ સરકારમાં વિત્ત મંત્રી રહી ચૂક્યા છે.



  • Jan 18, 2023 16:47 IST



  • Jan 18, 2023 16:27 IST

    Microsoft layoffs : માઇક્રોસોફ્ટમાં ઇતિહાસની સૌથી મોટી છટણી, 11000 કર્મચારી નોકરી ગુમાવશે

    https://gujarati.indianexpress.com/business/microsoft-to-layoffs-11000-staff-from-across-divisions-this-is-biggest-job-cuts-of-firm-history-reports/45983/



  • Jan 18, 2023 16:08 IST

    વિધાનસભા ચૂંટણી 2023 : ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, 2 માર્ચે પરિણામ

    https://gujarati.indianexpress.com/national-news/assembly-elections-2023-tripura-votes-on-feb-16-meghalaya-nagaland-on-feb-27-counting-on-march-2/45990/



  • Jan 18, 2023 15:44 IST

    યૂક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, ગૃહમંત્રી સહિત 16ના મોત

    યૂક્રેનની રાજધાની કીવમાં એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે. બિલ્ડિંગ સાથે ટકરાતા હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું જેમાં ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા છે. આ ક્રેશમાં યુક્રેનના હોમ મિનિસ્ટર ડેનિસ મોનાસ્ટિરસ્કીનું પણ મોત થયું છે.



  • Jan 18, 2023 15:38 IST

    wrestlers Protest: બજરંગ પૂનિયા, ફોગાટ બહેનો સહિત પહેલવાનોના જંતર મંતર પર ધરણા, કહ્યું- ફેડરેશન ગુલામો જેવો વ્યવહાર કરી શકે નહીં

    https://gujarati.indianexpress.com/sports/india-top-wrestlers-protest-against-wrestling-federation-at-jantar-mantar/45959/



  • Jan 18, 2023 14:21 IST

    કોંગ્રેસ માટે વધુ એક ટેન્શન! TRSથી BRS બન્યા પછી પહેલી મોટી રેલી, કેજરીવાલ અને અખિલેશ હાજરી આપશે

    તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ ચોથો મોરચો બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ સંબંધમાં, સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની પ્રથમ જાહેર સભા બુધવારે ખમ્મમ શહેરમાં યોજાશે. આ જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા નેતા અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ ભાગ લેવાના છે.



  • Jan 18, 2023 14:19 IST

    Raj Yog : શુક્ર ગ્રહ કરશે પોતાની ઉચ્ચ મીન રાશિમાં પ્રવેશ, માલવ્ય રાજયોગ બનવાથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    https://gujarati.indianexpress.com/dharma/malvya-raj-yoga-venus-will-enter-its-exalted-sign-of-pisces/45866/



  • Jan 18, 2023 12:36 IST

    અમે એવા લોકો બનાવી રહ્યા છીએ જેઓ જૂની ટેક્નોલોજીમાં સાયબોર્ગ કહેવાશેઃ સિદ્ધાર્થ મુખર્જી

    https://gujarati.indianexpress.com/national-news/siddhartha-mukherjee-new-human-book-net-worth-instagram-latest-news/45843/



  • Jan 18, 2023 11:55 IST

    ઇસુદાન ગઢવી ઈન્ટરવ્યૂ : ‘ગુજરાતના લોકો હવે કોંગ્રેસને નથી ઓળખતા, 2024માં આપ સારો દેખાવ કરશે, પરંતુ અમારું મુખ્ય લક્ષ્ય તો 2027 છે

    https://gujarati.indianexpress.com/gujarat/isudan-gadhvi-interview-aam-aadmi-party-next-plan-target-is-assembly-election-2027/45833/



  • Jan 18, 2023 11:18 IST

    પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી કાશ્મીર સમસ્યા નહીં ઉકેલાય, શાહબાઝ શરીફના ઈન્ટરવ્યુ બાદ ફારુક અબ્દુલ્લાનું નિવેદન

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમનું એમ પણ માનવું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ અને બંને દેશો વચ્ચેના મુદ્દાઓ ઉકેલવા જોઈએ. મંગળવારે (17 જાન્યુઆરી, 2023), તેમણે કહ્યું કે ભારત G20 બહુપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, તેથી તેમને આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પાકિસ્તાન સાથે આ મુદ્દાઓ પર ધ્યાન આપશે.



  • Jan 18, 2023 10:48 IST

    જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસ જ સુશાસનનો પાયો છે : અમિત શાહ

    https://gujarati.indianexpress.com/national-news/excellence-in-governance-awards-dms-union-home-minister-amit-shah/45809/



  • Jan 18, 2023 09:47 IST

    જયારે રેલવેમાં મુસાફરી કરવાનો મોકો મળે ત્યારે આ “બેસ્ટ ઇન્ડિયન ફૂડ્સ” રેલવે સ્ટેશન પર જરૂરીથી ટ્રાય કરી શકાય, આ રહ્યું લિસ્ટ

    https://gujarati.indianexpress.com/lifestyle/irctc-best-food-list-at-different-railway-station-explore-life-style-news/45772/



  • Jan 18, 2023 09:39 IST

    Mahatama gandhi movie trailer: મહાત્મા ગાંધી મૂવી ટ્રેલરને લઇને પૌત્ર તુષાર ગાંધી નિર્માતા રાજકુમાર સંતોષી પર લાલધૂમ, હત્યારા ગોડસેને હીરો બનાવવામાં આવે છે



  • Jan 18, 2023 09:22 IST

    Gujarat News latest Updates : અમદાવાદ: યુવકે નદીમાં ઝંપલાવ્યું

    અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલા અટલ બ્રીજ પરથી યુવકે નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ શરૂ કરી.



  • Jan 18, 2023 09:12 IST

    Gujarat News latest Updates : રાજકોટ: CP કચેરી પાસેથી મળ્યો દારૂ

    રાજકોટમાં પોલીસ કમિશ્નરની કચેરી પાસેથી દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી, પોલીસ લખેલી અમદાવાદ પાસિંગની કાર મળી



  • Jan 18, 2023 09:09 IST

    Gujarat News latest Updates : અમદાવાદ: ગોમતીપુરમાં હત્યાનો બનાવ

    અમદાવાદમાં આવેલા ગોમતીપુરમાં હત્યાનો બનાવ બન્યો હતો. મીલ કમ્પાઉન્ડમાં કિશોર નામના યુવકની હત્યા કરીને આરોપીઓએ હત્યા કરી બધાને મેં હત્યા કરી છે તેવું કહ્યું. ધર્મેશ ઉર્ફે લાલો પટણી અને સન્ની ઉર્ફે કકડી સામે પોલીસે તપાસ હાથ ધરી



  • Jan 18, 2023 08:49 IST

    દિલ્હી: ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી

    — ANI_HindiNews (@AHindinews) January 18, 2023



  • Jan 18, 2023 08:48 IST

    દિલ્હીઃ કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડનું રિહર્સલ

    — ANI_HindiNews (@AHindinews) January 18, 2023



  • Jan 18, 2023 08:47 IST

    હિમાચલ પ્રદેશઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખટોટાથી શરૂ થઈ.

    — ANI_HindiNews (@AHindinews) January 18, 2023



  • Jan 18, 2023 08:39 IST

    BJP President: શું ભાજપની નૈયા પાર લગાવશે જેપી નડ્ડા? એક વર્ષનો સમય અને સામે છે 10 મોટા પડકારો

    https://gujarati.indianexpress.com/national-news/bjp-president-jp-nadda-one-year-time-and-10-big-challenges-lok-sabha-election/45759/



  • Jan 18, 2023 07:49 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદનોથી બચે પાર્ટી નેતા, બધા સાથે સંવાદ રાખે

    https://gujarati.indianexpress.com/national-news/bjp-national-executive-meeting-pm-narendra-modi-said-leaders-avoid-wrong-statements-about-muslim-society/45639/



  • Jan 18, 2023 07:49 IST

    Taaza Khabar Review: પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામની વેબ સીરિઝ તાજા ખબરનો નેટફ્લિક્સ પર દબદબો, આ છે ખાસિયત

    https://gujarati.indianexpress.com/entertainment/taaza-khabar-review-famous-youtuber-bhuvan-bam-web-series-on-ott/45745/



  • Jan 18, 2023 07:48 IST

    Today Horoscope, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખો અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-18-january-2023-wednesday-rashi-bhavishya-zodiac-signs-rashi-aaj-nu-rashifal/45645/



  • Jan 18, 2023 07:48 IST

    today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-18-january-2023-on-wednesday/45742/



  • Jan 18, 2023 07:48 IST

    આજનો ઇતિહાસ : 18 જાન્યુઆરી, વર્ષ 1896માં પ્રથમવાર ‘એક્સ-રે’ મશીન પ્રદર્શિત કરવામાં આવી

    https://gujarati.indianexpress.com/career/today-history-18-january-x-ray-machine-formally-displayed-for-first-time-know-important-events/45727/



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ