Fallon Guliwala Arrested: એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ધરપકડ, ઘરેથી મળ્યું ડ્રગ્સ

Ajaz Khan Wife Fallon Guliwala Arrested: એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ધરપકડ થઈ છે. તેના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સને તેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

Ajaz Khan Wife Fallon Guliwala Arrested: એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ધરપકડ થઈ છે. તેના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સને તેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Fallon Guliwala Arrested, Ajaz Khan Wife Fallon Guliwala Arrested

એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ધરપકડ થઈ છે. (તસવીર: Instagram)

Ajaz Khan Wife Fallon Guliwala Arrested: એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ધરપકડ થઈ છે. તેના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સને તેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કસ્ટમ્સને તેના ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળ્યો છે.

Advertisment

હવે જાણકારી માટે તમને જણાવી દઈએ કે એજાઝ ખાન ડ્રગ સ્મગલિંગના આરોપોનો સામનો કરી રહ્યો છે. જ્યારથી તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે, અભિનેતા ગાયબ છે, તે તપાસ એજન્સીથી ભાગી રહ્યો છે. હવે કસ્ટમ્સે તેની પત્ની ફેલોનની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એજાઝના ઘરેથી 130 ગ્રામ ગાંજા સિવાય અન્ય ઘણી દવાઓ પણ મોટી માત્રામાં મળી આવી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સી પરથી ઉઠ્યો પડદો, BCCI સેક્રેટરી જય શાહ પણ રહ્યા હાજર

મોટી વાત એ છે કે આ પહેલા 2021 માં પણ એજાઝ ખાનને એનસીબી એ ધરપકડ કરી હતી, ત્યારે તેમની પાસેથી 31 અલ્પ્રાજોલમની ગોળીઓ મળી હતી. તેના કારણે તેને 26 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ સિવાય પોતાના નિવેદનોના કારણે એજાઝ વિવાદમાં રહ્યો છે. તેને ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વખતે તો તેણે રાજનીતિમાં પણ એન્ટ્રી કરવા માટે પગલું ભર્યું હતું.

Advertisment

ભીમ આર્મીની ટિકિટથી તેણે મહારાષ્ટ્ર ચૂંટણીમાં વર્સોવા સીટથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ ઉમ્મીદ અનુસાર તેની જમાનત જ જમા ન થઈ પરંતુ તેને રેકોર્ડ ઓછા મત મળ્યા હતા. તે માત્ર 155 વોટ હાંસલ કરી શક્યો હતો. વર્સોવા સીટથી ઉદ્ધવ ગુટના હારૂન ખાન જીત્યા હતા, જેના ખાતામાં 65,396 વોટ મળ્યા હતા. મોટી વાત એ છે કે તે હારમાં એઝાઝ ખાનને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ india celebrities દેશ