New Update
/indian-express-gujarati/media/media_files/2025/12/31/2026-festival-calendar-2025-12-31-22-44-05.jpg)
2026 તહેવારો અને જાહેર રજાઓની યાદી Photograph: (Freepik)
નવા વર્ષ 2026 નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના પ્લાનિંગ માટે રજાઓ અને તહેવારોની તારીખ જાણવા ઉત્સુક હોય છે. વર્ષ 2026 માં ઘણા મોટા તહેવારો વીકેન્ડમાં આવે છે, જે ફરવા જવાના શોખીનો માટે ઉત્તમ તક લાવશે. અહીં વર્ષ 2026 ના મુખ્ય તહેવારો અને જાહેર રજાઓની યાદી આપવામાં આવી છે.
Advertisment
વર્ષ 2026 ના મુખ્ય તહેવારો (Main Festivals 2026)
| તહેવાર | તારીખ | વાર |
| મકર સંક્રાંતિ (ઉતરાયણ) | 14 જાન્યુઆરી 2026 | બુધવાર |
| મહા શિવરાત્રી | 15 ફેબ્રુઆરી 2026 | રવિવાર |
| હોળી (ધૂળેટી) | 4 માર્ચ 2026 | બુુધવાર |
| રામ નવમી | 26 માર્ચ 2026 | ગુરુવાર |
| મહાવીર જયંતિ | 31 માર્ચ 2026 | મંગળવાર |
| રક્ષાબંધન | 28 ઓગસ્ટ 2026 | શુક્રવર |
| જન્માષ્ટમી | 4 સપ્ટેમ્બર 2026 | શુુક્રવાર |
| ગણેશ ચતુર્થી | 14 સપ્ટેમ્બર 2026 | સોમવાર |
| નવરાત્રી પ્રારંભ | 11 ઓક્ટોબર 2026 | રવિવાર |
| દશેરા | 20 ઓક્ટોબર 2026 | મંગળવાર |
| દિવાળી | 8 નવેમ્બર 2026 | રવિવાર |
| નવું વર્ષ (બેસતું વર્ષ) | 9 નવેમ્બર 2026 | સોમવાર |
| ભાઈ બીજ | 10 નવેમ્બર 2026 | મંગળવાર |
જાહેર રજાઓની યાદી (National & Gazetted Holidays)
- ગણતંત્ર દિવસ (Republic Day): 26 January 2026 (સોમવાર)
- ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ): 20 March 2026 (શુક્રવાર)
- ગુડ ફ્રાઈડે: 03 April 2026 (શુક્રવાર)
- ડો. આંબેડકર જયંતિ: 14 April 2026 (મંગળવાર)
- સ્વતંત્રતા દિવસ (Independence Day): 15 August 2026 (શનિવાર)
- ગાંધી જયંતિ: 02 October 2026 (શુક્રવાર)
- ક્રિસમસ: 25 December 2026 (શુક્રવાર)
(નોંધ: ઈદ સહિત ધાર્મિક તહેવારોની તારીખ ચંદ્રની સ્થિતિ મુજબ બદલાઈ શકે છે.)
Advertisment
તહેવાર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
વર્ષ 2026 માં દિવાળી ક્યારે છે?
વર્ષ 2026 માં દિવાળી 08 November, રવિવારના દિવસે છે.
વર્ષ 2026 માં હોળી અને ધૂળેટી ક્યારે છે?
હોળી 03 March અને ધૂળેટી 04 March 2026 ના રોજ છે.
શું 2026 માં લોન્ગ વીકેન્ડ (Long Weekends) વધારે છે?
હા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગાંધી જયંતિ અને ક્રિસમસ શુક્રવારે આવતા હોવાથી સતત 3 દિવસની રજાઓ માણવા મળશે.
આ પણ વાંચો | અજીબોગરીબ રીતે અહીં થાય છે નવા વર્ષની ઉજવણી
નવરાત્રી 2026 ક્યારથી શરુ થાય છે?
નવરાત્રી 2026 નો પ્રારંભ 11 ઓક્ટોબર 2026 થી થાય છે અને 19 ઓક્ટોબરે છેલ્લુ નોરતું છે. 20 ઓક્ટોબરના દિવસે દશેરા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us