પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને અવીવા બેગ સાથે કરી સગાઇ, જાણો કોણ છે ફિયાન્સી

Raihan Vadra Engaged with Longtime Girlfriend : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની સગાઇ અવીવા બેગ સાથે થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેહાન અને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે સગાઇ કરી છે.

Raihan Vadra Engaged with Longtime Girlfriend : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની સગાઇ અવીવા બેગ સાથે થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેહાન અને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે સગાઇ કરી છે.

author-image
Ashish Goyal
New Update
Raihan Vadra and Aviva Baig Engagement 2025 in Gujarati

Who is Aviva Baig : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની સગાઇ અવીવા બેગ સાથે થઇ Photograph: (સોશિયલ મીડિયા)

Raihan Vadra and Aviva Baig Photos : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની સગાઇ અવીવા બેગ સાથે થઇ છે.  જણાવવામાં આવી રહ્યું છે કે રેહાન અને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે સગાઇ કરી છે.

Advertisment

એક રિપોર્ટ અનુસાર સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી, જેમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રેહાન અને અવીવા છેલ્લા ઘણા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં રેહાને અવીવાને પ્રપોઝ કર્યું હતું અને બંને પરિવારોની સંમતિ પછી સગાઈ કરવામાં આવી હતી.

કોણ છે અવીવા બેગ?

અવીવા બેગનો પરિવાર દિલ્હીનો રહેવાસી છે. અવીવા પોતે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર અને ‘Atelier 11’ ની કો-ફાઉન્ડર છે. તેમનું ફોટોગ્રાફીનું કામ ઘણા પ્રદર્શનોમાં જોવા મળ્યું છે. તેમણે ઇન્ડિયન આર્ટ ફેયર સંગ યંગ કલેક્ટર્સ પ્રોગ્રામ હેઠળ એક વિશાળ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી આર્ટ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે.

આ પણ વાંચો - કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર લગાવ્યો મેસેજ કરવાનો આરોપ

Advertisment

કોણ છે રેહાન ગાંધી?

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન ગાંધીની ઉંમર 24 વર્ષ છે. રેહાન એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ પણ છે અને 'ડાર્ક પર્સેપ્શન' નામનું સોલો એક્ઝિબિશન કરી ચુક્યો છે. તેને ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગમાં વિશેષ રસ છે.

દેશ