ભારતની એકમાત્ર ટ્રેન જ્યાં દરેક મુસાફરને મળે છે મફત ભોજન, જાણો ક્યાં ચાલે છે આ ટ્રેન

આ ભોજન ભારતીય રેલ્વે દ્વારા નહીં પરંતુ ગુરુદ્વારાઓના સ્વયંસેવકો દ્વારા તૈયાર અને વિતરણ કરવામાં આવે છે. આ સેવા લંગરની શીખ પરંપરાનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ ભેદભાવ વિના દરેકને ભોજન પૂરું પાડવાનો છે.

author-image
Rakesh Parmar
New Update
રેલવે દેશ