Rupal Palli: શું છે રૂપાલ પલ્લીનો ઈતિહાસ? જ્યાં વહે છે ઘીની નદીઓ

રાજ્યના ગાંધીનગરમાં આવેલ રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નિકળે છે. જ્યાં પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે. ગુજરાતમાં પ્રખ્યાત એવી રૂપાલની પલ્લીનો મેળો 11મી ઓક્ટોબરે મધરાતે યોજાશે જેમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ ગુજરાત navratri ધર્મ ભક્તિ