મહાશિવરાત્રીના દિવસે સરળતાથી હાથમાં લગાવો ॐ, ત્રિશૂલ, ડમરુ અને શિવ-પાર્વતીની મહેંદી ડિઝાઈન

Maha Shivratri Mehndi Design 2025: જો તમે મહાશિવરાત્રી 2025 પર કેટલીક ખાસ અને આધ્યાત્મિક મહેંદી ડિઝાઇન લગાવવા માંગતા હોવ તો અમે તમારા માટે કેટલીક ડિઝાઇન લઈને આવ્યા છીએ જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તેમાં ઓમ, ત્રિશૂલ, ડમરુ અને શિવ-પાર્વતીને લગતી સુંદર અને સરળ મહેંદી ડિઝાઇન પણ શામેલ છે.

February 24, 2025 19:52 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ