પાલોદર જોગણી માતાનો મેળો, કાળકા માતાની સળગતી સઘળીઓ નીકળી, દેશ માટે વરતારો જોવાયો

પાલોદર ગામે શ્રી ચોસઠ જોગણી માતાજીના યાત્રાધામ પરંપરાગત મેળાના બીજા દિવસે શ્રી કાળકા માતાજીની સળગતી સઘળીઓ નીકળી હતી. જેના દર્શન કરવા લાખો દર્શનરથીઓ દૂર-દૂરથી પાલોદર પહોંચ્યા હતા.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ગુજરાત ધર્મ ભક્તિ