-
Alia Bhatt Met Gala : આલિયા ભટ્ટ ડિઝાઇનર પબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરાયેલા ડ્રેસથી મેટ ગાલા 2023 માં બધાની વાહ વાહી મેળવી રહી છે. (ફોટોઃ પ્રબલ ગુરુંગ/ઈન્સ્ટાગ્રામ)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
Alia Bhatt Met Gala Look : આલિયા ભટ્ટ મેટ ગાલા ડેબ્યૂમાં ચમકી રહી છે. ડિઝાઇનર પ્રબલ ગુરુંગે આલિયા ભટ્ટ સાથેની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (ફોટોઃ પ્રબલ ગુરુંગ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt prabal gurung : પ્રબલ ગુરુંગે શેર કરેલી સ્ટોરીમાં કહ્યું કે, મારા મિત્ર કરણ જોહરના 40 મા જન્મ દિવસે હું પહેલી વાર આલિયા ભટ્ટને મુંબઇમાં મળ્યો હતો. (ફોટોઃ પ્રબલ ગુરુંગ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt prabal gurung : આલિયા ભટ્ટ અંગે પ્રબલ ગુરુંગે ઉમેર્યું, “મારા ભાઈ @પ્રવેશગુરુંગ પાસેથી આલિયા અંગે ઘણા વખાણ સાંભળ્યા હતા. જે તેની પ્રથમ ફિલ્મમાં કરણને મદદ કરી રહ્યા હતા. (ફોટોઃ પ્રબલ ગુરુંગ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt Photos : આલિયા ભટ્ટ અંગે વાત કરતાં પ્રબલ ગુરુંગે આગળ લખ્યું છે કે, “જ્યારે હું આલિયાને મળ્યો તો એના મિલનસાર સ્વભાવથી પ્રભાવિત થયો. (ફોટોઃ પ્રબલ ગુરુંગ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt News : આલિયા ભટ્ટ વિશે પ્રબલ ગુરુંગ કહે છે કે, આલિયા ભટ્ટ મારા માટે અત્યારે શ્રેષ્ઠ કલાકારો પૈકીની એક છે, સારી અભિનેત્રીની સાથોસાથ તેણી એક સારી મિત્ર છે. (ફોટોઃ આલિયા ભટ્ટ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt Met Gala : આલિયા ભટ્ટ મેટ ગાલા ડેબ્યૂ અંગે પ્રબલ ગુરુંગે કહે છે કે, આલિયાને અગાઉ પણ મેટ ગાલા અંગે કહ્યું હતું પરંતુ તેણી હજુ રાહ જુઓ એવું જ જણાવતી હતી. (ફોટોઃ આલિયા ભટ્ટ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt Met Gala : આલિયા ભટ્ટ ને જોકે આ વખતે યોગ્ય ક્ષણ લાગી અને તેણીએ હા પાડી. આલિયા ભટ્ટે તૈયારી બતાવતાં અમે પણ તેણીના અલગ ડ્રેસને લઇને હરકતમાં આવ્યા અને સુંદર કલેકશન તૈયાર કર્યું. (ફોટોઃ આલિયા ભટ્ટ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt Met Gala : પ્રબલ ગુરુંગે આલિયા ભટ્ટ મેટ ગાલા ગાઉનને ‘ગ્લોબલ સુપરસ્ટાર માટે સારી રીતે મુસાફરી કરેલો ડ્રેસ’ ગણાવ્યો હતો. (ફોટોઃ આલિયા ભટ્ટ/ઈન્સ્ટાગ્રામ)
-
Alia Bhatt Photos : આલિયા ભટ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રબલ ગુરુંગે કહે છે કે, આલિયા સારી અભિનેત્રીની સાથે એક સારી મિત્ર છે. આલિયા સ્વભાવની ઘણી સારી છે. જે ચાહકોના હ્રદયને સ્પર્શે છે. (ફોટોઃ આલિયા ભટ્ટ/ઈન્સ્ટાગ્રામ) ( આ પણ વાંચો : મૃણાલ ઠાકુર બોલ્ડ લુકમાં, વાયરલ ન્યૂ ફોટો જોઇ ફેન્સ આફરિન, જુઓ Photos )
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
