Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Scariest-movies-on-Netflix.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Best-horror-films-on-Netflix.jpg)
નેટફ્લિક્સની સૌથી ડરામણી ફિલ્મોમાંથી એક અપોસ્ટલ પણ છે જે ટોપ પર છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી આ હોરર ફિલ્મમાં ખુબ જ ડરામણા સીન છે. જેને એકલામાં જોવા માટે હૃદય મજબૂત હોવું જોઈએ. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Netflix-horror-movies-2025.jpg)
નેટફ્લિક્સની બીજી સૌથી ડરામણી ફિલ્મ કેમ છે, જે 2018 માં જ રિલીઝ થઈ હતી. આ અમેરિકન હોરર ફિલ્મનું નિર્દેશન ડેનિયલ ગોલ્ડગેબર દ્વારા કરવામાં આવ્યું હતું. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Must-watch-horror-on-Netflix.jpg)
ડોન્ટ મૂવ એ કેલ્સી એસ્બિલ, ફિન વિટ્રોક, મોરે ટ્રેડવેલ અને ડેનિયલ ફ્રાન્સિસ અભિનીત અમેરિકન થ્રિલર ફિલ્મ છે. ગયા વર્ષે 2024 માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન એડમ શિન્ડલર અને બ્રાયન નેટ્ટો દ્વારા કરવામાં આવ્યું છે. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Top-terrifying-Netflix-movies.jpg)
ફિયર સ્ટ્રીટ ભાગ 1: 1994 એ નેટફ્લિક્સ પરની સૌથી ડરામણી ફિલ્મોમાંની એક છે જે તમારા આત્માને કંપાવી દેશે. આ અમેરિકન ફિલ્મ 2021 માં રિલીઝ થઈ હતી. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Netflix-thriller-and-horror-films.jpg)
જો તમને હોરર ફિલ્મો ગમે છે તો એકવાર ઇન ધ ટોલ ગ્રાસ ફિલ્મ ચોક્કસ જુઓ. આ એક કેનેડિયન હોરર ડ્રામા ફિલ્મ છે જે 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સ્ટીફન કિંગ અને જો હિલ દ્વારા 2012 માં લખાયેલી આ જ નામની નવલકથા પર આધારિત છે. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Spine-chilling-movies-on-Netflix.jpg)
ધ રિચ્યુઅલ એક બ્રિટીશ અલૌકિક મનોવૈજ્ઞાનિક ફોલ્ક હોરર ફિલ્મ છે જેમાં એક પછી એક ડરામણા દ્રશ્યો છે જે દરેક લો માટે જોવાલાયક નથી. આ ફિલ્મ વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી જે આ જ નામની નવલકથા પર આધારિત છે. (Photo: Netflix)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Intense-horror-movies-on-Netflix.jpg)
સ્માઇલ એક અમેરિકન અલૌકિક મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ છે જે વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી. જો તમે હોરર ફિલ્મો જોવાના શોખીન છો તો તમે આ ફિલ્મ પણ જોઈ શકો છો જે ખૂબ જ ડરામણી છે. (Photo: Netflix)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us