નીતા અંબાણીનું પર્સ 15 મર્સિડીઝ કારથી પણ મોંઘું, જાણો આ પર્સની ખાસિયત

મનીષ મલ્હોત્રાએ 12 ઓક્ટોબરે પોતાના મુંબઈના ઘરે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ અને અન્ય રાષ્ટ્રીય હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે આ વખતે શહેરની ચર્ચામાં નીતા અંબાણીની હતી, જેમણે તેમની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે શાહી એન્ટ્રી મારી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
નીતા અંબાણી ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ