Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-North-koria.jpg)
ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યાંની સરકાર ધર્મને લગતા કોઈપણ પ્રકારના કામ પર ચાંપતી નજર રાખે છે. આ કારણોસર નાતાલ જેવા તહેવારો પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. (Express Photo: Subham Dutta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-Libya.jpg)
લિબિયામાં ક્રિસમસની ઉજવણી પર કડક નિયંત્રણો છે. અહીં ધાર્મિક લઘુમતીઓ અને વિદેશી રીતિ-રિવાજોને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. (Express Photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-Tajikistan.jpg)
તાજિકિસ્તાનમાં ક્રિસમસની જાહેર ઉજવણી પર પ્રતિબંધ છે. ક્રિસમસ ટ્રીને સુશોભિત કરવા, ભેટો આપવા અને આવા કાર્યોનું આયોજન કરવા અહીં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ બધું સરકારની કડક નીતિઓ હેઠળ કરવામાં આવ્યું છે. (તસવીર: Jansatta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-Somaliya.jpg)
સોમાલિયાની સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ધાર્મિક કારણોસર અને સમાજમાં શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Christmas-strict-ban-Brunei.jpg)
બ્રુનેઈમાં જાહેરમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ છે. અહીં મુસ્લિમ પરંપરાઓ જાળવી રાખવા માટે તેના પર કડક સજા આપવામાં આવે છે. આ પ્રતિબંધનો ભંગ કરનારને સજા થઈ શકે છે. (તસવીર: સોશિયલ મીડિયા)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us