Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Pakistan-Richest-Hindu-Net-Worth-and-Business-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Who-is-the-richest-Hindu-in-Pakistan.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Pakistan-richest-Hindu.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani.jpg)
પાકિસ્તાનના સૌથી ધનિક હિન્દુ દીપક પરવાની છે. ખરેખરમાં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરમાં વર્ષ 2023 નો ડેટા જાહેર કર્યો છે જેમાં દીપક પરવાનીનું નામ છે. (Photo: Deepak Perwani/Insta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani-is-the-richest-Hindu-in-Pakistan.jpg)
દીપક પરવાની પાકિસ્તાનના હિન્દુ સમુદાયના સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક છે. પરવાની એક જાણીતા ફેશન ડિઝાઇનર અને અભિનેતા છે. (Photo: Deepak Perwani/Insta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Pakistan-richest-Hindu-is-Deepak-Perwani.jpg)
તેમણે 1996 માં ફેશન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનું પોતાનું ફેશન હાઉસ છે જેનું નામ ડીપી (દીપક પરવાની) છે. (Photo: Deepak Perwani/Insta) આ પણ વાંચો: બી-ગ્રેડ ફિલ્મ હોવા છતાં આ ફિલ્મે 100 ગણી કમાણી કરી, જાણો 1984 ની સુપરહિટ હોરર ફિલ્મ વિશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Who-is-Deepak-Perwani.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani-Net-Worth.jpg)
2014 માં દીપક પરવાનીને બલ્ગેરિયન ફેશન એવોર્ડ્સમાં વિશ્વના 6ઠ્ઠા શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. (Photo: Deepak Perwani/Insta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Pakistani-Hindu-Deepak-Perwani-Net-Worth.jpg)
આ સાથે દીપક પરવાનીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેમના નામે વિશ્વનો સૌથી મોટો કુર્તો બનાવવાનો રેકોર્ડ છે. (Photo: Deepak Perwani/Insta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani-Business.jpg)
દીપક પરવાનીનું નામ પાકિસ્તાન સિવાય વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત છે. તેમણે બોલીવુડ સંગીતકાર જાવેદ અખ્તર અને તેમની પત્ની, અભિનેત્રી શબાના આઝમી સહિત અનેક વૈશ્વિક હસ્તીઓ માટે કામ કર્યું છે. (Photo: Deepak Perwani/Insta)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani-Business-Ventures.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Deepak-Perwani-Work.jpg)
દીપક પરવાની પાકિસ્તાનના હિન્દુ સમુદાયના સૌથી ધનિક લોકોમાંના એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022માં તેમની કુલ સંપત્તિ લગભગ 71 કરોડ રૂપિયા હતી. (Photo: Deepak Perwani/Insta)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us