Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/yoga-day-wishes-messages.jpg)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21જૂને ઉજવાય છે. તન અને મન સ્વસ્થ્ય રાખવામાં યોગના મહત્વ વિશે જાણકારી આપવા અને લોકોને યોગ કરવા માટે પ્રેરિત કરવા હેતુ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ કરવા પ્રેરિત કરવા અને સ્વાસ્થ્ય લાભો વિશે માહિતગાર કરવા હેતુ તમારા પ્રિયજનોને સુંદર સંદેશ સાથે યોગ દિવસની શુભેચ્છા પાઠવો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/yoga-day-2025-wishes-quotes.jpg)
તેમને નથી નડતા રોગ
બનીને યોગી
જાતે ભગાવો રોગ
યોગ દિવસની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/International-Yoda-Day-2025-Wishes-Quotes.jpg)
તે કલ્યાણનું વિત્રાન, યૌવનનું વિજ્ઞાન છે
તન, મન અને આત્માને જોડતું વિજ્ઞાન છે
Happy International Yoga Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/yoga-day-2025-wishes-messages.jpg)
સંતોષ સૌથી મોટી સંપત્તિ છે
આને આ બંને યોગ દ્વારા જ મળે છે
વિશ્વ યોગ દિવસની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/yoga-day-wishes-2025.jpg)
યોગ દિવસની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/yoga-day-wishes.jpg)
સ્વસ્થ ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ
Happy International Yoga Day 2025
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us