International Yoga Day 2023 | અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી, જુઓ અદ્દભૂત તસવીરો

International yoga day, Ahmedabad celebration photos : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશ અને દુનિયામાં યોગ અંગે જાગૃતિ ફેલાય એ હેતુંથી 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આજે 21 જૂન 2023ના રોજ દેશ અને દુનિયા સહિત ગુજરાતમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હજારો લોકોએ એક સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
યોગ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત