કાંકરિયા કાર્નિવલ 2024 નો રંગેચંગે પ્રારંભ, ભવ્ય ડ્રોન શો જોઈ લોકો મંત્રમુગ્ધ; જુઓ તસવીરો

Kankaria Carnival 2024: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે વિધિવત રીતે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડની શરૂઆત કરી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત