Monsoon Trip: મધ્ય પ્રદેશના સૌથી સુંદર 8 રમણીય ધોધ, ચોમાસામાં નયનરમ્ય નજારો દેખાશે

Famous Waterfall In Madhya Pradesh : મધ્ય પ્રદેશમાં ઘણા જોવાલાયક સ્થળો છે જ્યાં ચોમાસામાં ધોધનો રમણીય નજારો જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં ઘણી નદીઓ વહે છે, જે કેટલાક સ્થળે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે. તો આ ચોમાસામાં મધ્યપ્રદેશના કેટલાક ધોધની મુકાલાત લઈ, ગરમી સામે ઠંડકનો અનુભવ કરો.

July 15, 2025 17:49 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ