મધ્ય પ્રદેશ
Madhya Pradesh : મધ્ય પ્રદેશ એ મધ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. મધ્ય પ્રદેશ ને હાર્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશ રાજ્યનો વિસ્તાર 3.08 લાખ ચો.કિ.મી છે. ઇન્દોર શહેર મધ્ય પ્રદેશનું જાણીતું શહેર છે. 52 જિલ્લા ધરાવતા મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશમાં હાલ ભાજપનું રાજ છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે. દેશના રાજકારણમાં મધ્ય પ્રદેશનું ઘણું મહત્વ છે. મધ્ય પ્રદેશ રાજકારણની સાથોસાથ પ્રવાસન તરીકે પણ જાણીતું છે. ખજૂરાહો, પંચમઢી, માંડવ ગઢ, ગ્વાલિયર, ઉજ્જૈન સહિત સ્થળો ઘણા ફેમસ છે.
ત્રણ મકાન, એક કાર અને ત્રણ ઓટો રિક્ષા, ભીખારી નીકળ્યો લાખો રુપિયાની સંપત્તિનો માલિક
ઈન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ પર રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહારો, જાણો શું બોલ્યા?
Maoists Surrender : MMC ઝોનમાં નક્સલવાદીઓને મોટો ફટકો, 12 લોકોએ આત્મસમર્પણ કર્યું, એક કરોડનું ઇનામ હતું
"10 રૂપિયે વાલા બિસ્કૂટ કા પેકેટ કીતને કા હૈ?" ફેમસ શાદાબ જકાતીની ધરપકડ; જાણો શું છે મામલો
એવું તો શું થયું કે રાતોરાત એક વકીલ 2,817 કરોડ રૂપિયાના માલિક બની ગયા, જાણો?
ઓસ્ટ્રેલિયાની 2 મહિલા ક્રિકેટર સાથે ઇન્દોરમાં છેડતી, વર્લ્ડ કપની મેચ પહેલા બની ઘટના
રીલના ચક્કરમાં મોંઢામાં સાત સૂતળી બોમ્બ ફોડ્યા, આઠમા વિસ્ફોટમાં આખું જડબું ઉડી ગયું
શરમજનક! હોસ્પિટલમાં એક યુવકે મહિલાના મૃતદેહ સાથે કર્યું અભદ્ર કૃત્ય, CCTV ફૂટેજ વાયરલ થયા બાદ હોબાળો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/2026/01/19/beggar-millions-of-rupees-2026-01-19-17-50-51.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/rahul-gandhi.jpg)
/indian-express-gujarati/media/media_files/2026/01/02/indore-borewell-water-2026-01-02-10-15-21.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Maoists-Surrender-In-Madhya-Pradesh.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Shadab-Jakati-arrested.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/demat-account-glitch.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/womens-australian-crickters.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Madhya-Pradesh.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Burhanpur-Viral-Video.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Cough-Syrup.jpg)
