પપૈયાને એમ જ નથી કહેવાતુ અમૃતફળ, ફાયદાઓ જાણી તમે પણ શરૂ કરી દેશો ખાવાનું

Papaya Health Benefits: પપૈયામાં વિટામિન સી ખુબ જ માત્રામાં હોય છે જે શક્તિશાળી એંટીઓક્સીડેંટ રોગ પ્રતિરોધક ક્ષમતા અને ત્વચાના સ્વાસ્થ્ય માટે સારૂ છે. પપૈયુ બીટા-કૈરોટિનથી ભરપુર હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ health tips