દિલ્હીમાં વરસાદ અને પૂરનો કહેર, યમુનાના પાણી ઘરોમાં ઘૂસ્યા, તસવીરોમાં જુઓ પરિસ્થિતિ

દિલ્હીમાં પૂરની અસર ટ્રાફિક પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કાશ્મીરી ગેટ, રિંગ રોડ અને આઉટર રિંગ રોડ સહિત ઘણા વિસ્તારોમાં ભારે જામ છે. યમુના બેંક મેટ્રો સ્ટેશન તરફ જતો રસ્તો પણ બંધ કરવો પડ્યો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ india વરસાદ