Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Is-blood-rain-real.jpg)
'લોહીનો વરસાદ' અથવા રેડ રેઇન એ એક કુદરતી ઘટના છે જેમાં વરસાદનું પાણી લોહી જેવું લાલ દેખાય છે. તે ખરેખરમાં લોહી નથી પરંતુ માટી, ધૂળ અથવા ખનિજ કણોને કારણે વરસાદનો રંગ બદલાય છે. નિષ્ણાતોના મતે આ ઘટના ત્યારે થાય છે જ્યારે હવામાં હાજર આયર્ન ઓક્સાઇડ જેવા તત્વો વરસાદના પાણી સાથે ભળી જાય છે. (Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Hormuz-Island-red-rain.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Blood-rain-Hormuz-Island.jpg)
જ્યારે ઈરાનના પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી આયર્નથી ભરપૂર માટીને વહન કરે છે. આ માટીમાં હાજર આયર્ન ઓક્સાઇડ પાણીનો રંગ લાલ કરી દે છે. તેથી નદીઓ, ધોધ અને દરિયાકિનારા લાલ દેખાવા લાગે છે. (Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Blood-rain-science-explained.jpg)
બ્રિટનમાં ઘણી વખત બ્લડ રેઇન થાય છે, પરંતુ આ ઘટના ખાસ કરીને રણની નજીક આવેલા દેશોમાં જોવા મળે છે, જેમ કે સ્પેન, દક્ષિણ ફ્રાન્સ અને ઉત્તર આફ્રિકાના સહારા રણની નજીક. આ પ્રકારનો વરસાદ એશિયા અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં પણ નોંધવામાં આવ્યો છે. (Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/What-causes-blood-rain.jpg)
તાજેતરમાં ઈરાનના એક પર્વતીય પ્રદેશમાં 'રેડ રેઇન'નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દ્રશ્ય બતાવે છે કે ભારે વરસાદ દરમિયાન લાલ માટી વરસાદી પાણી સાથે ભળી જાય છે અને નદીઓ અને દરિયાકિનારાના પાણીને લાલ કરી દે છે. (ફોટો સ્ત્રોત: @hormoz_omid/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Why-does-blood-rain-occur.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Red-rain-viral-video-Iran.jpg)
લોહીનો વરસાદ ઝેરી અને ખતરનાક ઘટના નથી. તે સંપૂર્ણપણે કુદરતી કારણોસર થાય છે અને તેના કારણે પાણીમાં કોઈ હાનિકારક તત્વો જોવા મળતા નથી. માટીના ખાસ રંગને કારણે જ આવું દેખાય છે. (Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Blood-rain-Hormuz-Island-1.jpg)
જ્યારે ઈરાનના પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી આયર્નથી ભરપૂર માટીને વહન કરે છે. આ માટીમાં હાજર આયર્ન ઓક્સાઇડ પાણીનો રંગ લાલ કરી દે છે. તેથી નદીઓ, ધોધ અને દરિયાકિનારા લાલ દેખાવા લાગે છે. (Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Hormuz-Island-red-rain.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Blood-rain-natural-phenomenon.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us