Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/wear-socks-while-sleeping-disadvantages.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/disadvantages-of-wear-socks-while-sleeping.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Should-wear-socks-while-sleeping-in-winter-or-not.jpg)
શિયાળાની ઋતુમાં રક્તવાહિનીઓ સંકોચાય છે. આવામાં રાત્રે ઊની મોજાં અથવા ખૂબ ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં. જેના કારણે શરીરમાં ખૂબ ગરમી લાગે છે જેના કારણે બેચેની, નર્વસનેસ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા વધી જાય છે. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Should-wear-socks-while-sleeping-in-winter.jpg)
રાત્રે ટાઈટ મોજાં પહેરીને સૂવાથી પગની નસો પર દબાણ આવે છે, જેના કારણે હૃદયને લોહી પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Should-wear-socks-while-sleeping.jpg)
જો તમે દિવસભર પહેરેલા મોજાં પહેરીને રાત્રે સૂતા હોવ તો ત્વચામાં ચેપ લાગવાનું જોખમ રહે છે. તેની સાથે ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/wear-socks-while-sleeping-in-winter-or-not.jpg)
રાત્રે મોજાં પહેરીને સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થવાનું જોખમ વધી જાય છે. ખૂબ ટાઈટ મોજાં પહેરવાથી લોહીનું પરિભ્રમણ બગડી શકે છે. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/wear-socks-while-sleeping.jpg)
સાથે જ શિયાળામાં મોજાં પહેરીને સૂવાથી શરીર ગરમ રહે છે. આ સાથે પગની ત્વચા શુષ્ક થવાથી સુરક્ષિત રહે છે અને ફાટેલી એડીની તિરાડથી પણ રાહત મેળવી શકાય છે. (Photo: Pexels)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us