દુનિયાની 10 સૌથી મજબૂત કરન્સી, આ દેશનો એક રૂપિયો 3 ડોલરની બરાબર January 13, 2025 16:00 IST
ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો ખુબ જ નબળો પડી ગયો છે. રૂપિયો 23 પૈસા તૂટીને ડોલર સામે 86.27 થઈ ગયો છે. આવામાં આવો જાણીએ કે દુનિયાની કઈ-કઈ 10 સૌથી મજબૂત કરન્સી છે.(Photo: Pexels)
10- યુએસ ડોલર વિશ્વની સૌથી મજબૂત કરન્સીમાં યુએસ ડોલર 10મા ક્રમે છે. (Photo: Pexels)
9- યુરો યુરો વિશ્વનું નવમું સૌથી મજબૂત ચલણ છે. એક યુરો 1.03 ડોલર બરાબર છે. (Photo: Pexels)
8- સ્વિસ ફ્રેંન્ક વિશ્વનું આઠમું સૌથી મજબૂત ચલણ સ્વિસ ફ્રેંક છે. એક સ્વિસ ફ્રેંક 1.09 યુએસ ડોલર જેટલું થાય છે. (Photo: Pexels)
7- કેમેન આઇલેન્ડ ડોલર એક કેમેન આઇલેન્ડ ડોલર 1.20 યુએસ ડોલર બરાબર છે. (Photo: Pexels)
6- બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મજબૂત કરન્સીની યાદીમાં બ્રિટિશ પાઉન્ડ છઠ્ઠા ક્રમે છે. એક બ્રિટિશ પાઉન્ડ 1.23 યુએસ ડોલર બરાબર છે. (Photo: Pexels)
5- જિબ્રાલ્ટર પાઉન્ડ વિશ્વનું પાંચમું સૌથી મજબૂત ચલણ જિબ્રાલ્ટર પાઉન્ડ છે. જિબ્રાલ્ટર પાઉન્ડની કિંમત 1.23 યુએસ ડોલર છે. (Photo: Pexels)
4- જોર્ડનિયન દિનાર ચોથા સ્થાને જોર્ડનિયન દિનાર છે, જેની કિંમત $1.41 છે. (ફોટો: પેક્સેલ્સ)
3- ઓમાની રિયાલ વિશ્વની સૌથી મજબૂત કરન્સીની યાદીમાં ઓમાની રિયાલ ત્રીજા ક્રમે છે. એક ઓમાની રિયાલ $2.60 યુએસ ડોલર જેટલું થાય છે. (Photo: Pexels)
2- બહેરીની દિનાર વિશ્વનું બીજું સૌથી મજબૂત ચલણ બહેરીની દિનાર છે. એક બહેરીની દિનાર $2.65 યુએસ ડોલર જેટલું થાય છે. ત્યાં જ આ 223.35 ભારતીય રૂપિયા બરાબર છે. (Photo: Pexels)
1- કુવૈતી દિનાર વિશ્વનું સૌથી મજબૂત ચલણ કુવૈતી દિનાર (KWD) છે. 1 કુવૈતી દિનારનું મૂલ્ય 3.26 યુએસ ડોલર અને 275.16 ભારતીય રૂપિયા બરાબર છે. (Photo: Pexels)