14 કલાક ઉપવાસ રાખવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? નિષ્ણાતોએ જણાવ્યા ફાયદા

14 કલાક ઉપવાસ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે ચોક્કસ સમય માટે સતત ઉપવાસ કરવાથી શરીરનું વજન, બ્લડ પ્રેશર, ચરબી, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ ઘટે છે.

March 16, 2025 16:42 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ