દિલ્હી લાલ કિલ્લા કાર બ્લાસ્ટ બીજા દિવસે શું થયું? જાણો દિલ્હીથી ફરિદાબાદ સુધીનું અપડેટ

Delhi Red Fort Car Blast Update: દિલ્હી કાર વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) ને સોંપવામાં આવી છે. સોમવારે સાંજે 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા.

November 11, 2025 18:33 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ