જાણો નેપાળ ભારત સહિત આ દેશો પાસે પોતાની ચલણી નોટો કેમ છપાવે છે?

Why Nepal can’t print own currency: નેપાળ ફક્ત ચીનમાં જ નહીં પરંતુ ભારત, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ તેની નોટો છપાવે છે. નેપાળ પાસે આધુનિક પ્રિન્ટિંગ ટેકનોલોજીવાળા મશીનો નથી જે તેમના ધોરણોને પૂર્ણ કરી શકે.

September 10, 2025 15:01 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ