Yoga To Keep Liver Healthy | લીવરને સ્વસ્થ રાખવાની ટિપ્સ, બધી જમા ગંદકી સાફ કરશે આ યોગ !

Yoga To Keep Liver Healthy | યોગ દવા વગર લીવરને સ્વચ્છ રાખી શકે અને તેની શક્તિ વધારી શકે, યોગ ફાયદાકારક છે. યોગ એ કોઈ નવી પદ્ધતિ નથી, પરંતુ એક ભારતીય પદ્ધતિ છે જે હજારો વર્ષ જૂની છે અને શરીર, મન અને આત્માને સંતુલિત કરે છે. તે લીવરને પણ ડિટોક્સિફાય કરે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે.

July 01, 2025 10:07 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ