Champions Trophy 2025 India Champion: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે, ભારતની આ જીત બાદ ભારતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બોમ્બ ફુટી રહ્યા છે તો ઘણા લોકો રસ્તાઓ પર ડાન્સ કરી રહ્યા છે ત્યાં જ ચેન્નાઈમાં ભારતની જીત બાદ ક્રિકેટ ચાહકો ઉજવણી કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી માટે મુંબઈમાં દિવાળી જેવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
દુબઈમાં ભારતીય લોકોએ ખુશી વ્યક્ત કરી
મુંબઈમાં ચાહકો આ રીતે ઉજવણી કરતા જોવા મળ્યા
મહારાષ્ટ્રના પુણેમાં દિવાળી જેવું વાતાવરણ